ઘણા લોકોને પોતાનો એક અનોખો જ શોખ હોય છે ત્યારે હાલ આપ સૌ જાણો જ છો કે આજના સમયના યુવાનોમાં બિયર્ડ રાખવાનો એક અનોખો ટ્રેન્ડ આપ્યો છે.પહેલા પણ ઘણા લોકો દાઢી મુછો રાખતા હતા અને વટથી ફરતા હતા ત્યારે આજે પણ ઘણા એવા યુવાનો દાઢી મોજ રાખવાનો શોક ધરાવતા હોય છે.
હાલ તો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયેલા યુવાને આખા દેશમાં આગવું નામ બનાવ્યું છે એ પણ દાઢી અને મૂછના કારણે…વાત જાણે એમ છે કે જુનાગઢ નો બિયર્ડમેન ભાવેશ ભરવાડ દાઢી અને મૂછના દિવાના છે. લોકો આ ભાવેશ ભરવાડ જેવા જૂનાગઢમાં જાની લારી ચલાવે છે.
પરંતુ આજે આ યુવાને પોતાની શાનદાર ના કારણે ઘણા બધા એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે. ચા બનાવી રહેલા ભાવેશ ભરવાડને જોઈને તો તમારી આંખો પણ તેમની બિયર અને મૂછો પર થંભી જશે. દાઢી અને મૂછના દિવાના એવા જૂનાગઢના ફેશનમાં માલધારી નામની ચાની દુકાન ચલાવનાર ભાવેશ ભરવાડ કે જેઓ ગોવા રાજસ્થાન મુંબઈ અને દિલ્હી જેવા ઘણા બધા રાજ્યો માંગવી ઓળખ ધરાવે છે.
અને તેઓ ઘણી બધી સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ ચૂક્યા છે અને પણ જીત્યા પણ છે. વાત કરીએ તો તેમણે બે અઢી વર્ષથી દાઢી મુછ વધારવાનું શરૂ કર્યું હતું અને હાલ તેમની દાઢી 18 ઇંચની છે અને મૂછો ની લંબાઈ 8 ઇંચ છે. તેમણે રાજસ્થાન અને બિકાનેરમાં 50થી વધુ સ્પર્ધકો વચ્ચે બિયર્ડ કોમ્પિટિશનમાં આંકડા વાળી મૂછોમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
હાલ પણ તેઓ દાઢી મૂછના કારણે આગવું નામ બનાવી ચૂક્યા છે. ભાવેશ ભરવાડ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહ્યા છે ત્યારે તેમના instagram પેજ પર પોતાની બિયર્ડ સાથે ઘણી બધી તસવીરો પણ તેમણે શેર કરી છે.
View this post on Instagram
આ તસ્વીરો અને એમાંય ભાવેશ ભરવાડને બિયર્ડ ને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે.આજે ભાવેશ ભરવાડે બિયર્ડ ના કારણે જ મોટી ઓળખ ઉભી કરી છે અને તેઓ હાલ જૂનાગઢના ભેસાણમાં માલધારી નામની ચાની લારી પણ ચલાવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment