કાકાની તો લોટરી લાગી ગઈ..! 18 વર્ષની છોકરી 55 વર્ષના કાકાના પ્રેમમાં પડી, લગ્ન કરીને બંને ધપાધપ કરવા…

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. અમુક એવા કિસ્સાઓ સાંભળીને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે બે ત્રણ મહિના પહેલા બનેલા એક ચોકાવનારા કિસ્સા વિશે વાત કરવાના છીએ. ઓલું કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં પ્રેમીઓ શું કરે છે તે તેને પણ ખબર રહેતી નથી.

રે આજે આપણે એક તેવા જ કિસ્સા વિશે વાત કરવાના છીએ. જેમાં એક 18 વર્ષની છોકરીને 55 વર્ષના વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હતો. સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે. આ કિસ્સો પાકિસ્તાનનો છે. અહીં રહેતી 18 વર્ષની મુસ્કાન નામની યુવતીને 55 વર્ષના ફારુક નામના વ્યક્તિ સાથે પ્રેમ થયો હતો. આ પછી બંને એકબીજા સાથે હંમેશા રહેવા માટેનું નક્કી કરી લીધું હતું.

ફારૂકે જણાવ્યું કે 18 વર્ષની મુસ્કાન તેના સિંગિંગથી પ્રભાવિત થઈને તેની નજીક આવી હતી. ત્યારે મુસ્કાન ફારુકની વાત કરવાની અદા પર ફિદા થઈ ગઈ હતી. ત્યારબાદ બંને એકબીજા સાથે લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું હતું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન બંને પોતાની લવ સ્ટોરી વિશે જણાવ્યું હતું.

સૈયદ બાસિત અલી નામના યુટ્યુબરને બંને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. ઇન્ટરવ્યૂમાં 55 વર્ષના ફારુખે જણાવ્યું કે મુસ્કાન તેની ઘરની નજીક રહેતી હતી. મુસ્કાનને મારુ સિંગિંગ ખૂબ જ પસંદ હતું. એવામાં તે મુસ્કાન ના ઘરે પણ અવરજવર કરવા લાગ્યો હતો. ધીમે ધીમે મુસ્કાન અને મારી વચ્ચે વાતચીત થવા લાગી હતી.

ફારુક ના જણાવ્યા અનુસાર, મુસ્કાનને સૌપ્રથમ તેની સાથે પ્રેમ થયો હતો. પછી ફારૂ કે પોતાના દિલની વાત મુસ્કાનને કીધી હતી. બંને એકબીજા સાથે રિલેશનશિપમાં આવવાનો વિચાર કર્યો ત્યારે પરિવારના લોકોએ અને અન્ય સગા સંબંધીઓએ બંનેને ન કહેવાનું સંભળાવ્યું હતું. પરંતુ બંને કોઈની વાતની પરવા કર્યા વગર એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યું હતું.

મુસ્કાને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે ફારુક માટે કંઈ પણ કરી શકે છે, પોતાનો જીવ પણ આપી શકે છે. ત્યારે ફારુકે કહ્યું કે ઉપરવાળા ના આશીર્વાદ છે. તેને મુસ્કાન જેવી છોકરી મળી. ફારૂકને આ પહેલા લગ્ન છે, અત્યાર સુધીમાં તે કુંવારો હતો અને 55 વર્ષની ઉંમરે તેને મુસ્કાન સાથે લગ્ન કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદ બંને હનીમૂન પર પણ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*