સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત એવા વિડિયો સામે આવતા હોય છે. જે જોઈને આપણે રડી પડતા હોઈએ છીએ અથવા તો ભાવુક થઈ જતા હોઈએ છીએ. મિત્રો એક પિતા અને પુત્રનો સંબંધ ખૂબ જ ખાસ અને કીમતી હોય છે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર પિતા અને દીકરાનો એક ખૂબ જ સુંદર વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક હોસ્પિટલમાં પલંગ પર પડેલા પિતાને દીકરો પોતાનો પ્રેમ વરસાવતો જોવા મળી રહ્યો છે. આ સુંદર દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા.
જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને ભલભલા કઠણ કાળજાના લોકો ભાવુક થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ હોસ્પિટલમાં પલંગ પર દાખલ છે. આ વ્યક્તિની પત્ની તેની આંખ પર કાંઈક વસ્તુઓ ફેરવતી જોવા મળી રહે છે.
જ્યારે બીજી બાજુ આ વ્યક્તિનો દીકરો માર્ક્સ પહેરીને ઉભેલો જોવા મળી રહ્યો છે. તે પોતાના પિતાનો એક હાથ ફેરવે છે અને ત્યારબાદ પોતાનો હાથ પિતાના હાથ ઉપર ફેરવે છે. થોડીક વાર બાદ દીકરો પોતાનો માર્ક્સ હટાવી લે છે અને પિતાના હાથ પર ચુંબન કરે છે.
ત્યારબાદ ફરીથી દીકરો પિતાના હાથ પર હાથ ફેરવીને પિતાને પ્રેમ આપતો જોવા મળી રહ્યો છે. મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ભલભલા લોકોની આંખોમાં આંસુ ભરાઈ ગયા છે. આ વિડીયો ટ્વીટર પર @Gulzar_sahab નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
Papa ❤️🥺 pic.twitter.com/AWH9Xasjg1
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 18, 2022
12 સેકન્ડનો આ વિડીયો અત્યાર સુધીમાં હજારો લોકોએ જોયો છે. આ પહેલા આ વિડીયો અનેક પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો હતો તેવી માહિતી મળી રહે છે. વાયરલ વીડિયો જોઈને ઘણા લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment