મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલી દુર્ઘટનામાં લગભગ 134 જેટલા લોકોએ પ્રાણ ગુમાવ્યા છે ને મોરબીના ઇતિહાસમાં નિવેદન ફરી એકવાર આવી દુઃખદ ઘટના બની છે ત્યારે પૂજ્ય મોરારીબાપુની રામકથા હાલમાં રાજસ્થાનના નાથદ્વારામાં ચાલી રહી હતી અને મિત્રો આ દરમિયાન ઘટનાના સમાચાર મળતા પૂજ્ય મોરારીબાપુ એ સંવેદના વ્યક્ત કરી હતી.
લોકોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે બ્રિજ મેનેજમેન્ટ કંપની વિરુદ્ધ ગેર ઇરાદત હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સોમવારે સવારે જણાવ્યું કે આ મામલે અપરાધી કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આઇજીપી રેન્ક ના અધિકારીના નેતૃત્વમાં આની તપાસ હાથ ધરવામાં આવશે.
મોરબી દુર્ઘટના માં જે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના નિર્વાણ માટે મોરારીબાપુ પ્રાર્થના કરી હતી અને બાપુ તરફથી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકના પરિજનોને 5000 રૂપિયા અને કાળી કામળી અર્પણ કરવામાં આવી છે અને આ કાર્યમાં મોરબી કબીર આશ્રમના મહામંડલેશ્વર પૂજ્ય શિવરામ સાહેબ ના આશીર્વાદ અને આ બાબતને અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે અને રાજકોટના અતુલ ઓટો ની ટીમ દ્વારા સહાય પહોંચાડવામાં આવી રહી છે
અને પુન: ફરી એકવાર પૂજ્ય મોરારીબાપુ એ તમામ મૃતકો પ્રતી એમની સંવેદના વ્યક્ત કરી છે.લોકોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે બ્રિજ મેનેજમેન્ટ કંપની વિરુદ્ધ ગેર ઇરાદત હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સોમવારે સવારે જણાવ્યું કે આ મામલે અપરાધી કેસ દાખલ કરવામાં આવ્યો છે.
અને આઇજીપી રેન્ક ના અધિકારીના નેતૃત્વમાં આની તપાસ હાથ ધરવામાં આવશે. પીડિત પરિવારોને 6 6 લાખ રૂપિયાનું મુઆવજાનુ એલાન કરવામાં આવ્યું છે. મિત્રો સેનાની ત્રણેય પાંખો નો સેના એનડીઆરએફ અને એરફોર્સ અને આર્મીના જવાન ઘટના બાદ તાત્કાલિક પહોંચ્યા હતા.
અને રાતે લગભગ 200 જેટલા જવાને રાહત કાર્યમાં લાગી ગયા છે અને મોરબી અકસ્માત પર પોતે ગૃહ મંત્રી અમિત શાહ નજર રાખી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના સંપર્કમાં છે અને ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીએ હાલની સ્થિતિને જાણી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ને ઘટનાની જાણકારી આપી છે.
અત્યાર સુધીમાં મિત્રો 170 જેટલા લોકોને બચાવવામાં આવ્યા છે અને આ પુલ 143 વર્ષ જૂનો છે અને બ્રિજ છ મહિનાથી બંધ હતો અને હાલમાં તેનું સમારકામ કરાયા બાદ 25 ઓક્ટોબરના રોજ સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્તોની સારવાર માટે મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ બનાવવામાં આવ્યા છે અને અકસ્માતમાં આટલો કોનો જીવ બચાવ્યો છે તે પ્રત્યક્ષ દક્ષિએ જણાવ્યું કે અહીં એક હજારથી વધુ લોકો હાજર હતા અને જેવો તરવાનું જાણતા હતા તેવો કરીને બહાર આવી રહ્યા હતા
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment