આપણે બધા મિત્રો જાણીએ છીએ કે ગયા રવિવારે ગુજરાતમાં મોરબીમાં રવિવારની સાંજે ખૂબ જ દુઃખદ ઘટના બની હતી અને મચ્છુ નદીમાં ઝુલતા પુલ પર પરિવાર સાથે ફરવા ગયેલા મિત્રો સાથે ફરવા ગયેલા લોકો માંથી ઘણા બધા લોકો મચ્છુમાં સમાઈ ગયા હતા. ઘણા બધા પરિવારોની ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ હતી.મિત્રો
રવિવારની સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ આ બ્રિજ જ્યારે અચાનક તૂટી જતા ઘણા બધા લોકો મચ્છુ નદીમાં ડૂબીને મૃત્યુ પામ્યા હતા. આકસ્માતમાં હાલમાં મળતા આંકડા પ્રમાણે 139 થી પણ વધારે લોકોના અવસાન થયા છે તો આ તમામના આત્માને ભગવાન શાંતિ આપે તેવી જ પ્રાથના.જોકે મિત્રો કેટલાક લોકોએ
ભૂલ ના તુટેલા ભાગ પર લટકીને અને કેટલાક લોકો દ્વારા દોરડા પર લડકીને પોતાનો જીવ એમખેમ બચાવ્યો હતો. ત્યારે અમદાવાદમાં રહેતા મિત્રો વિજય ગોસ્વામી નામના એક વ્યક્તિ પણ આ રવિવારના દિવસે જ્યારે ઘટના ઘટે ત્યારે તેઓ ત્યાં જ હતા અને તે ભગવાનનો આભાર માને છે કારણ કે તે નસીબદાર હતા કે તેમની
સામેથી આવેલા મોતને જોઈ નાખું હતું ત્યારે તેમને કેટલાક યુવકોને બ્રિજ હલાવતા જોયા ત્યારે તેઓ અધ વચ્ચેથી જ પાછા ફરી ગયા હતા અને થોડીક જ વારમાં બ્રિજ તૂટી ગયો અને તેમાં ઘણા લોકોનો વરસાદ થયું પરંતુ તેઓ બચી ગયા તે માટે પ્રભુ ભગવાનનો આભાર માને છે.મિત્રો આ ઘટના ન બને જો આ જામનગરમાં
રહેતા વિજયભાઈ ની વાત આ કંપની દ્વારા માનવામાં આવ્યું હોત અને આપને જણાવી દઈએ કે આ બ્રિજ પર ક્ષમતા કરતા વધુ લોકોને ટિકિટ આપવામાં આવી હતી અને આ કારણે બ્રિજ તૂટી ગયો હતો અને મૂળ જામનગરના ને હાલમાં અમદાવાદમાં રહેતા અને બ્રિજનું સંચાલન કરતા કર્મચારીઓને
ચેતવણી આપવા છતાં તેમને થોડુંક પણ ધ્યાન આપ્યું ન હતો અને જો તેમના ફરિયાદ પર ધ્યાન આપ્યું હોત તો લગભગ આ ઘટના ન બનેત.આ બ્રિજ નું સંચાલન કરતી ઓરેવા કંપનીની બેદરકારીના કારણે માસુમ લોકોને ભોગ બનવું પડ્યું છે અને તેના પરિણામો આપણે બધાએ જોયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment