સુરતની કીર્તિ પટેલ માર્કેટમાં લાવી સાવ નવે નવો કમો..! જુઓ કમા સાથે કીર્તિ પટેલ કેવી કેવી મોજ કરે છે, જુઓ વિડિયો

હાલમાં મિત્રો કમા ને લઈને સોશ્યલ મીડિયામાં ઘણી બધી ચર્ચાઓ ધીરે ધીરે ઓછી થઈ રહી છે. હવે કમાના ડુબ્લીકેટો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે હાલમાં કેનેડામાં યોજાયેલા કિર્તીદાન ગઢવી ના કાર્યક્રમ અમેરિકાના કમાએ પણ ધૂમ મચાવી હતી અને તે કમો પણ ગુજરાતી હતો અને તેનું નામ મહેશ પટેલ જાણવા મળ્યું હતું.

હાલમાં ફરી એકવાર માર્કેટમાં નવો કમો આવ્યો છે અને તે કમા ને લઈને કીર્તિ પટેલ આવી છે. જે રીતે બોલીવુડમાં રાખી સાવંત હંમેશા ચર્ચાનો વિષય બની રહે હોય છે તેવી જ રીતે ગુજરાતમાં કીર્તિ પટેલ હંમેશા વિવાદોમાં ઘેરાયેલી હોય છે અને હાલમાં કીર્તિ પટેલ માર્કેટમાં નવો કમો લઈને આવી છે.

અને આ કમાને જોઈને મિત્રો તમે હસવાનું પણ નહીં રોકી શકો કારણકે આ કમો તો કોઠારીયા ના કમાથી વધે એમ છે. આ બંને કમાથી કીર્તિ પટેલ ના નખરા પણ વધે એમ છે. તમે જ્યારે મિત્રો વાયરલ વિડીયો જોશો ત્યારે વિચારમાં પડી જશો કે વીડિયોમાં તમે કોને જોઈને હસવું આવે કારણ કે આ રીલ્સ કીર્તિ પટેલે પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી છે.

અને આ વીડિયોમાં જોઈ શકો છો કે કમા જેવો દેખાતો યુવક કીર્તિ પટેલ સાથે કપલ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે તેમ ત્યારબાદ તે પોતાની રમૂજી અદાઓમાં ડાન્સ કરે છે અને એને ડાન્સ કરતા જોઈને કીર્તિ પટેલ પણ ડાન્સ કરવા લાગે છે. આ બંનેની રમૂજી અદાઓ જોઈને તમે અમેરિકા અને કોઠારીયા ના કમાને પણ ભૂલી જશો કારણ કે કીર્તિ પટેલ અને કિર્તીદાન ગઢવી ની રાશી એક છે.

અને નામ પણ બંનેના સરખા છે એટલે બંને કમાને માર્કેટમાં લઈને આવ્યા છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ને વીડિયો જોઈને અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આ કમા સાથે કીર્તિ પટેલે ઘણી બધી રમુજી રીલ્સ બનાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*