હવે તો ભારે કરી..! આ યુવતી કોઈપણ સહારા વગર હવામાં ઊડતી જોવા મળી…વીડિયો જોઈને તમે પણ ચક્કર ખાઈ જશો…

સોશિયલ મીડિયા પર તમે દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વિડીયો જોઈને આપણને હસવું આવી જતું હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ ચોકી જશો.

આ વીડિયોમાં એક છોકરી કંઈક એવું કરી રહી છે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આજકાલના યુવાનો અને યુવતીઓ અમુક વખત એવા વિડીયો બનાવતા હોય છે. જે જોઈને આપણા મગજનું પણ દહીં થઈ જતું હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો આવો વિડીયો તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી હવામાં ઉડી રહે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવતી હવામાં એક જ જગ્યાએ સ્થિર ઉભી જોવા મળી રહે છે. તેને પોતાના બંને હાથ હવામાં ફેલાવ્યા છે. યુવતીને હવામાં લટકતી જોઈને આજુબાજુના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.

આ રીતે હવામાં યુવતીને ઉડતા જોઈને ત્યાં હાજર તમામ લોકો ચોકી ગયા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવતી કોઈપણ પ્રકારના સહારા વગર હવામાં ઉડતી જોવા મળી રહે છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો જોઈને લોકોના મનમાં ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે.

જેમકે યુવતી કેવી રીતે હવામાં લટકતી હશે? શું તેની પાછળ કોઈ સાયન્સ જવાબદાર હશે? શું યુવતી કોઈ જાદુ કરતી હશે? મિત્રો તમે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે યુવતી કોઈપણ પ્રકારના સહારા વગર હવામાં ઉડતી જોવા મળી રહે છે. વાયરલ થયેલો આ વિડીયો સૌપ્રથમ ડેવ અને ઓબરે નામના લોકોએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

મળતી માહિતી અનુસાર વાયરલ થઈ રહેલો વિડીયો અમેરિકાનો છે તેવું જાણવા મળી રહ્યું છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ટ્વીટર પર The Ghouligans! નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*