માં મોગલ ના પરચા અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તો પણ ધન્ય ધન્ય થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે જ્યારે બાળકને તકલીફ પડે ત્યારે તે માં મોગલ ને અચૂક યાદ કરે છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે તેમના નામ લેવા માત્રથી ભક્તોની બધી સમસ્યાઓ પણ દૂર થાય છે.
માં મોગલ એ આજ દિન સુધી લાખો માઇ ભક્તોને પરચા પણ બતાવ્યા છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ માં મોગલ ની ખ્યાતિ ફેલાયેલી છે. એવામાં જ હાલ આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક યુવક એક લાખ રૂપિયા લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે.
આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે એ યુવકે મણિધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપતા કહ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવકે જણાવ્યું કે મારા એક લાખ રૂપિયા અટવાઈ ગયા હતા અને તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કમજોર બની ગઈ હતી. ત્યારે માં મોગલ પર શ્રદ્ધા રાખી અને માં મોગલ ને માનતા માની હતી. તેથી જ માં મોગલના આશીર્વાદ લેવા અહીં આવી પહોંચ્યો છું.
મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને મણીધર બાપુએ યુવકને તે સમયે એક રૂપિયાની નોટ આપી હતી. ત્યારબાદ યુવકે કહ્યું હતું કે તે રૂપિયાની નોટને મારી પાસે જ રાખતો આનાથી મારે ક્યારેય રૂપિયાની તકલીફ નથી પડી. પરંતુ એકાવન સો રૂપિયાની માનતા માનીને ગયો હતો. બે મહિના પછી તે યુવકના એક લાખ રૂપિયા અટવાય પડ્યા અને જે તરત પાછા આવી જતા તે ખૂબ ખુશ થઈ ગયો હતો. તેથી જ તે માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખીને માં મોગલ ની માનતા માની છે.
મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો માં મોગલ બધા કામ પાર પાડે છે અને આ કોઈ ચમત્કાર ન માનતા તમે એમાં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે. માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment