આવો ખતરનાક સ્ટંટ તમે પહેલા ક્યારેય પણ નહીં જોયો હોય…આ યુવક હેલિકોપ્ટરના પંખા ઉપર ચડી ગયો, ત્યારબાદ થયું એવું કે… વીડિયો જોઈને રુવાટા બેઠા થઈ જશે…

સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર ખતરનાક સ્ટંટના વિડીયો વાયરલ થતા હોય છે. મિત્રો લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે પોતાનો જીવ જોખમમાં નાખીને પણ ખતરનાક સ્ટંટ કરતા જોવા મળતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર હાલમાં તેઓ જેક ખતરનાક સ્ટંટ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક યુવક હેલિકોપ્ટરના પંખા ઉપર ચડીને ખતરનાક સ્ટંટ કરતો નજરે પડી રહ્યો છે. મિત્રો તમે આવો સ્ટંટ નો વિડીયો પહેલા ક્યારેય પણ નહીં જોયો હોય. આ વિડીયો જોનાર લોકોના રુવાટા ઉભા થઈ ગયા છે. આ ખતરનાક સ્ટંટ જીવલેણ પણ સાબિત થઈ શકે છે

વાયરલ થઈ રહેલા ખતરનાક સ્ટંટ ના વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ હેલિકોપ્ટર ના પંખા ઉપર ઉભેલો જોવા મળી રહ્યો છે. થોડીક વાર બાદ ધીમે ધીમે હેલિકોપ્ટરના પંખા ફરવાનું ચાલુ થાય છે. આ દરમિયાન સ્ટંટ કરતો યુવક પંખાની ઉપર બેસી જાય છે.

આ દરમિયાન હેલિકોપ્ટરના પંખા ધીમે ધીમે ગતિ પકડવા લાગે છે. આ દરમિયાન સ્ટંટ કરી રહેલો યુવક હેલિકોપ્ટરના પંખાની ઝડપે ધુમવા લાગે છે. થોડીક વાર બાદ હેલિકોપ્ટરના પંખા ખૂબ જ ઝડપથી ફરવા લાગે છે. પરંતુ સ્ટેન્ડ કરતાં યુવકનું સંતુલન અને બગાડતું નથી. અને થોડીક વારમાં તો હેલિકોપ્ટર ઉડવા પણ લાગે છે.

તમે જોઈ શકો છો કે ઉડતા હેલિકોપ્ટરના ઉપર એક વ્યક્તિ બેસીને સ્ટંટ કરતો નજરે પડી રહ્યો છે. જો આ સ્ટંટ કરતી વખતે હેલિકોપ્ટરના પાંખડા ઉપર બેઠેલા વ્યક્તિનું જરાક પણ સંતુલન બગડ્યું હોત તો અત્યારે તે જીવતો રહ્યો ન હોત. હાલમાં આ સ્ટંટનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર @wastedjr નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by WASTED Jr. (@wastedjr)

આ વિડીયો 7 ઓગસ્ટના રોજ પોસ્ટ કરવામાં આવ્યો છે. ત્રણ લાખથી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો આ પ્રકારના જોખમી સ્ટંટ ન કરવાની પણ સલાહો આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*