આજકાલે જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 19 વર્ષના યુવકે તાપી નદીમાં કૂદીને પોતાનું જીવનને ટૂંક આવી લીધું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી.
યુવકના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના નિભોરા ગામના રહેવાસી 19 વર્ષે યુવકે ગતરોજ તાપી નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. મળતી માહિતી અનુસાર યુવક ના પિતાએ તેને પાડેલા ઘોડાને હાઇવે ઉપર ફેરવવાની ના પાડી હતી.
આ વાતનું ખોટું લગાડીને યુવક પોતાની બાઈક લઈને ઘરેથી નીકળી ગયો હતો. યુવક હથોડા ગામની સીમામાં આવેલ તાપી નદીના પુલ ઉપર બાઈક મૂકીને ભૂલ ઉપરથી તાપી નદીમાં મૃત્યુની છલાંગ લગાવી હતી. મળતી માહિતી અનુસાર યુવકનું મૃતદેહ બે દિવસ પછી જુના આશ્રાવા ગામની સીમામાં તાપી નદીના પાણીમાંથી મળી આવ્યું હતું.
મૃત્યુ પામેલા યુવકનું નામ સંદીપભાઈ પ્રકાશભાઈ પાટીલ હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર 17 તારીખના રોજ સંદીપના પિતા પ્રકાશભાઈ સંદીપ ને હાઈવે રોડ ઉપર ઘોડા ફેરવવાની ના પાડી હતી. પિતાની આ વાતનું સંદીપને ખૂબ જ ખોટું લાગી ગયું અને તે પોતાની બાઇક લઈને ઘરેથી નીકળી ગયો હતો.
ત્યારબાદ યુવક હથોડા ગામની સીમા માંથી પસાર થતી તાપી નદી ઉપર બનેલા પુર ઉપર પહોંચી જાય છે. પુલ ઉપર બાઈક મૂકીને સંદીપ તાપી નદીમાં મૃત્યુની છલાંગ લગાવે છે. બે દિવસ બાદ સંદીપ નું મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યું હતું. સંદીપના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment