મિત્રો તમે સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ પ્રકારના વાયરલ વિડીયો જોતા હશો. કેટલાક વાયરલ વિડીયો ખૂબ જ ફની હોય છે અથવા કેટલાક વિડિયો તમને ચૂકાવી દેતા હોય છે. ત્યારે હાલમાં એક ચોકાવનારો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનકડી બાળકી હજારો ફૂટની ઊંચાઈ પર ખતરનાક સ્ટંટ બતાવી રહી છે.
આ નાનકડી બાળકીની હિંમત જોઈને તમે પણ ચોકી જશો. પરંતુ કેટલાક લોકો આ વિડીયો જોઈને બાળકીના માતા-પિતા પર ગુસ્સો કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે જમી નથી હજારો ફૂટની ઊંચાઈ પર કેબલની મદદથી નાનકડી એવી બાળકી જબરદસ્ત અને ખતરનાક સ્ટંટ બતાવી રહે છે.
વીડિયો જોઈને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર @earthdix નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનકડી બાળકી હાથમાં કેબલ લઈને ખતરનાક પુલ પરથી પસાર થતી જોવા મળી રહે છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાળકીની સેફટી માટે બેલ્ટ અને જેકેટથી તેને બાંધવામાં આવી છે. આ નાનકડી બાળકી કોઈ પણ પ્રકારના ડર વગર ખૂબ જ આરામથી આ ખતરનાક પુલ પાર કરીને બીજી બાજુ ચાલી જાય છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો 20 લાખથી પણ વધારે લોકોએ જોયો છે.
ઉપરાંત 97,000થી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઇ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં પોતપોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી. કેટલાક લોકો તો વીડિયો જોઈને બાળકીના માતા પિતા પર ખૂબ જ ભડકી ગયા છે.
View this post on Instagram
કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે, આવા ખતરનાક સ્ટંટ કરવાની મંજૂરી બાળકીના માતા પિતાને આપી ન જોઈએ. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો વિડીયો એકબીજાને શેર કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment