વાંદરાનો શિકાર કરવા માટે દીપડો 50 ફૂટ ઊંચા ઝાડ પર ચડ્યો, ત્યારબાદ દીપડાએ કર્યું એવું કે – જુઓ ચોકાવનારો વિડિયો…

તમે સોશિયલ મીડિયામાં વન્ય પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ખાસ કરીને તમે વાઘ, સિંહ અને દીપડા જેવા ખૂંખાર પ્રાણીઓના શિકારના વિડીયો સોશિયલ મીડિયામાં જોયા હશે. આ ખૂંખાર પ્રાણીઓ પોતાનો શિકાર કરવા માટે કંઈ પણ કરે છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેવું જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દીપડો વાંદરાનો શિકાર કરવા માટે 50 ફૂટ ના ઊંચા ઝાડ પર ચડી જાય છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ રોમાંચક વિડીયો મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વનો છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમને, એક દિપડો ઊંચા ઝાડ પર ચડીને બીજા ઝાડ પર બેઠેલા વાંદરાનો શિકાર કરતો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે દીપડો લગભગ 50 ફૂટની ઊંચાઈવાળા ઝાડ પર વાંદરાનો શિકાર કરવા માટે ચડી જાય છે.

દિપડો 50 ફૂટની ઊંચાઈ ચડી જાય છે અને ત્યારબાદ ત્યાંથી બીજા ઝાડ પર લાંબો કૂદકો મારે છે અને ઝાડ પર બેઠેલા વાંદરાનો શિકાર કરે છે. વાંદરાને પકડ્યા બાદ દીપડો 50 ફૂટની ઊંચાઈથી સીધો જમીન પર પડે છે. જેના કારણે નીચે પડેલો દિપડો થોડીક વાર ત્યાં જ બેસી રહે છે.

ત્યારબાદ દીપડો ઉભો થાય છે અને પોતાનો શિકાર મોઢામાં દબોચીને જંગલ તરફ નીકળી જાય છે. દીપડાના શિકારના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જેને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

આ ઉપરાંત રણથંભોરમાંથી પણ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં શાંતિથી સૂતેલા વાઘ પાસે એક કૂતરો આવીને ભસવા લાગે છે. જેના કારણે વાઘની ઊંઘમાં ખલેલ પડે છે અને વાઘ કુતરાનો શિકાર કરી લે છે. આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*