મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી જીવ લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરામાં બનેલી ઘટના સાંભળીને તમે પણ હચમચી જશો. આ ઘટના વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પસવા ગામમાં બની હતી. એક માતાએ પોતાના 6 વર્ષના દીકરાનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર માતાએ પ્રેમી માટે પોતાના છ વર્ષના દીકરાનો જીવ લીધો હતો.
હાલમાં સમગ્ર ઘટનાને લઇને સાવલી પોલીસે આરોપી માતા અને તેના પ્રેમીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી જીવ લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરામાં બનેલી ઘટના સાંભળીને તમે પણ હચમચી જશો. આ ઘટના વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પસવા ગામમાં બની હતી. એક માતાએ પોતાના 6 વર્ષના દીકરાનો જીવ લઈ લીધો છે.
મળતી માહિતી અનુસાર માતાએ પ્રેમી માટે પોતાના છ વર્ષના દીકરાનો જીવ લીધો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઇને સાવલી પોલીસે આરોપી માતા અને તેના પ્રેમીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર 26 જૂનના રોજ સુમિત્રાબેનએ પોતાના પતિને જણાવ્યું હતું કે, ઘરમાં મીઠું ખૂટી ગયું છે તેથી તમે મીઠું લઇ આવો. તેથી મુકેશભાઈ મીઠું લેવા માટે ગયા હતા.
ત્યારે સુમિત્રાબેનનો પ્રેમી કિશન કાર લઈને તેને મળવા આવ્યો હતો. જેને ગામના લોકો જોઇ જતાં ગામના યુવકોએ પકડીને તેને ઘરે લાવ્યા હતા. ત્યારબાદ ગામના અગ્રણીઓ તેમજ સુમિત્રાબેનના માતા-પિતાને બોલાવીને સમગ્ર બાબતની જાણ કરી હતી. ત્યારબાદ માતા પિતાએ સુમિત્રાબેનને સમજાવ્યા હતા.
ગઈકાલે જ્યારે સુમિત્રાબેનના પતિ નોકરીએ જતા ત્યારે તેમને સુમિત્રાબેનને આ બાબત પર સમજાવ્યા હતા. ત્યારે સુમિત્રાબેનને મુકેશભાઈને કહ્યું હતું કે, તારાથી થાય તે કરી લેજે હું બધાને પૂરા કરી દઈશ અને કિશન સાથે ઘર બાંધીશ. તું અહીંથી નીકળી જા. આ શબ્દો સાંભળીને મુકેશભાઈ નોકરી પર જતા રહ્યા હતા.
પ્રેમીને મળવા જતી વખતે 6 વર્ષનો દીકરો પ્રિન્સ અડચણરૂપ બને તો હતો. તેથી બપોરના સમયે સુમિત્રાબેનને પોતાના 6 વર્ષના દીકરાનું ગળુ દબાવીને તેનો જીવ લઇ લીધો હતો. આ જીવ લેવાની ઘટનાને અકસ્માતમાં ફેરવવા માટેના સુમિત્રાબેને પ્રયાસ કર્યા હતા.
આ વાતની જાણ લોકોને ખબર પડી જતાં લોકોએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે બાળકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી માતા અને તેના પ્રેમીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment