લગ્ન પ્રસંગમાં બાલ્કનીમાં ઉભેલા લોકો સાથે અચાનક બન્યું એવું કે – વિડીયો જોઈને તમે પણ હચમચી જશો…

હાલમાં બનેલી એક દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જશે. આ દુર્ઘટના ઓરંગાબાદમાં બની હતી. અહીં લગ્ન પ્રસંગ દરમિયાન અચાનક એક બાલ્કની તૂટીને નીચે પડી હતી. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી.

આ ઘટનામાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી ત્રણ લોકોની હાલત ખુબ ગંભીર છે. મળતી માહિતી અનુસાર લગ્ન પ્રસંગ દરમિયાન દુલ્હનને જોવા માટે ઘણા બધા લોકો મકાનની બાલ્કનીમાં આવીને ઊભા રહ્યા હતા. ત્યારબાદ દુલ્હન બાલ્કની નીચેથી પસાર થાય છે અને 5 સેકન્ડ બાદ બાલ્કની તૂટીને નીચે પડે છે.

આ દરમિયાન બાલ્કનીમાં ઉભેલા 12 થી પણ વધારે લોકો એકસાથે નીચે ખાબકી છે. આ ઘટના બનતા જ લગ્ન પ્રસંગમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ ઘટના સોમવારના રોજ મોડી રાતે નૌગઢ ટોલે હરીબારી ગામમાં એક લગ્નપ્રસંગ દરમિયાન બની હતી. લગ્ન પ્રસંગ દરમિયાન કેટલાક દુલ્હનની જોવા માટે મકાનની બાલ્કનીમાં આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં દુલ્હન બાલ્કની નીચેથી જેવી પસાર થઈ કે તરત જ બાલ્કની તૂટીને નીચે પડી હતી.

આ ઘટનામાં વર અને કન્યાનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમાંથી ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર બાળકનીમાં તેની ક્ષમતા કરતા વધારે લોકો ઊભા રહેવાના કારણે અચાનક બાળકને નીચે પડી હતી. હાલમાં ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*