દુનિયામાં ઘણા લોકો અમીર હોય છે તો કેટલાક લોકોને પોતાનું જીવન સાદગીથી જીવવું પડે છે. એવામાં આપણે જોતા આવ્યા છીએ ત્યારે લોકો ઘણા અમીર અને પૈસાવાળા પણ હોય છે. તેમના બધા જ શોખ પણ પૂર્ણ કરે છે એવામાં આજે આપણે એક વ્યક્તિ વિશે વાત કરવા છે રહ્યા છે કે જે વ્યક્તિ જ્યારે પણ ઘરની બહાર નીકળે છે.
ત્યારે એટલું બધું સોનું પહેરીને નીકળે છે કે જે જોઈને સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ જતા હોય છે. આ વ્યક્તિ વિશે વિસ્તૃતમાં વાત કરી પુણેના રહેવાસી એવા દત્તા ફુએ કે જેમને સોના પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે તેઓ દરેક લોકો ગોલ્ડ મેન તરીકે તેમને ઓળખે છે. એટલું જ નહીં પરંતુ આ વ્યક્તિ એટલું બધું સોનુ પહેરે છે કે અંબાણી પણ આટલું બધું સોનું નથી પહેરતા હોય.
તમે તસવીરમાં જોશો ત્યારે તમને પણ અચુક નવાઈ લાગશે કે આટલું બધું સોનું નવાઈની વાત તો એ કે દત્તા ફૂએ એક સોનાનો શર્ટ પહેર્યો છે ખુબ જ અચરજ લાગી રહ્યો છે. સાંભળવા મળ્યું છે કે દત્તા ફુએ આજના સમયમાં પણ પાંચ કિલો જેટલું સોનું પહેરીને બહાર નીકળે છે.
દત્તા ફુએએ વધારે સોનું પહેરીને સાથે સાથે તેઓ ક્યારેક આ સોનાનો ટીશર્ટ પહેરીને બહાર નીકળતા નજરે પડે છે. આજનો આ સમયે કે જ્યાં જોખમ માનવામાં આવે છે એવામાં આ દત્તા ફુએ સોનું પહેરીને ઘરની બહાર નીકળે છે. પુણે નો રહેવાસી આ દત્તા ફુએ એક શર્ટ પહેરે છે તેની આશરે કિંમત 1.5 કરોડ જેટલી હોઈ શકે છે.
તેમનું કહેવું છે કે આ શર્ટ બનાવવા માટે લગભગ 20 દિવસ જેટલો સમય લાગ્યો હતો.આ વ્યક્તિ પાસે એટલું બધું સોનું છે કે આજે તે વેચીને કોઈ પણ ખરીદી શકે તેમ છે . સૌ કોઈ લોકોનું માનવું હોય છે કે જેટલું વધારે દેખાવ કરીને આપણે બહાર નીકળીએ છીએ એટલું આપણા માટે વધારે જોખમી બની જાય છે.
એવામાં પોતે આટલું બધું સોનું પહેરીને ઘરની બહાર નીકળતા નજરે પડે છે.કહીએ તો આજના સમયમાં પણ આટલું બધું સોનું પહેરીને ઘરની બહાર નીકળવું એ તો માત્ર જોખમ કહેવાય. એવામાં આ વ્યક્તિ ક્યારેક તો એ સોનાનો શર્ટ પહેરીને પણ નીકળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment