સુરતમાં આ બિલ્ડિંગ હાઈફાઈ એરિયામાં હોવા છતાં પણ, શા માટે આ બિલ્ડિંગમાં કોઈ રહેવા જતું નથી…?

હજુ પણ આજના જમાનામાં લોકો ભૂત પ્રેત અને અંધશ્રદ્ધા માનતા હોય છે. ત્યારે વાત કરવામાં આવે તો આધુનિક યુગમાં ઘણા લોકો એવા પણ હોય છે કે આવી વાતો પર વિશ્વાસ કરતા નથી અને મનનો ભર્મ અને વહેમ ગણી ને ન કરી નાખતા હોય છે. એટલું જ નહીં પણ ક્યારેક આપણે એવું સાંભળ્યું પણ છે કે લોકોએ ભૂત પણ જોયું હશે તેઓ માનતા હોય છે.

કોઈ જગ્યા ઉપર લોકો એ વાતનો અહેસાસ પણ કર્યો હોય ત્યારે આજના લોકો આવી વાતોનો વહેમ ગણી ને નકારી નાખતા હોય છે. આજે આપણે એક એવી જ ઘટના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઘટના ગુજરાતની અંદર ડાયમંડ સિટી ગણાતું એવું સુરત શહેર કે જ્યાંની આ ઘટના છે ડાયમંડ સિટી સુરતની અંદર એક એવી બિલ્ડીંગ છે કે જ્યાં ખાલી ભૂત દેખાયું હોય એ વાતથી ચર્ચાઓ થઈ રહી છે.

એક ઘટનાને લઇને વિસ્તારમાં વાત કરવા જઈએ તો ત્યાં આજુબાજુ ના રહેવાસી હોય તો એ બિલ્ડિંગના નામ પણ આપ્યું છે કે એ બિલ્ડિંગને “કાલી બિલ્ડીંગ” તરીકે ઓળખવામાં આવે છે. ઘણા વર્ષોથી a બિલ્ડિંગ ખાલી એમને એમ પડી હોવાથી અને અંદર કોઈ રહેતું નથી.એટલું જ નહીં તે કોઈ રહેવા પણ આવતું નથી અને સફાઈ થતી નથી. જો એ બિલ્ડીંગ ની વાત કરવામાં આવે તો આજથી પાંચ થી છ વર્ષ પહેલા અહીંથી ચોથા માળેથી એક યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી.

જેને લઇને સુરતમાં ચર્ચાઓ થઈ હતી ત્યારે જો વાત કરીએ તો આજના મોર્ડન યુગમાં લોકો ભૂત-પ્રેત આત્મા હજુ પણ માને છે, ત્યારે સુરતની અંદર આવેલી એ કાલી બિલ્ડીંગ ચર્ચાસ્પદ બની છે. તે ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં દેખાય છે અને ત્યાં કોઈ રહેવા પણ આવતું નથી. આ બિલ્ડિંગની અંદર થોડા વર્ષો પહેલા સિક્યુરિટી ગાર્ડનું રહસ્યમય મૃત્યુ થયું હોવાથી ત્યાં રહેતા લોકોમાં ડર બેસી ગયો હતો અને બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોએ પોતાનું ઘર છોડીને બીજે રહેવા ચાલ્યા ગયા હતા.

એટલું જ નહીં પરંતુ એક એવી વાત સામે આવી હતી કે થોડા સમય પહેલા આ બિલ્ડિંગની અંદર બાલ્કનીમાંથી એક મહિલા બેઠેલી હાલતમાં જોવા મળી હતી. જે જોઈને સૌ લોકોએ આ બિલ્ડીંગને ભૂત બિલ્ડીંગ તરીકે નામ આપ્યું છે અને સૌ કોઈએ છોકરીને જોઈને એવું લાગતું હતું કે એ ભૂત છે.

કેટલાય સમયથી કોઈ રહેતું નથી ત્યારે વાત કરીએ તો જે મહિલા દેખાઇ હતી અને એ મહિલાના પગમાંથી એક ચંપલ નીચે પડી ગયું હતું ત્યારે કેટલાય લોકોએ તો હિંમત કરીને અંદર ગયા અને છોકરી ને કોઈને કોઈ રીતે બહાર કાઢી હતી. બિલ્ડિંગના દરેક દરવાજાઓ બંધ હતા એવામાં સવાલ થાય છે કે આ મહિલા બિલ્ડિંગની અંદર કઈ રીતે ગઈ હશે અને એ બિલ્ડિંગની અંદર શું થયું હશે? જેની માહિતી હજુ સુધી પણ મળી નથી ત્યારે એ સુમસામ બિલ્ડીંગ નું નામ પથિક એપાર્ટમેન્ટ છે.

જે સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલી છે ઘણા સમયથી એ બિલ્ડિંગમાં ભૂત હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ઘરે આવી વાતોથી લઈને લોકો એવા વહેમ કાઢવા જોઈએ અને વાત કરવામાં આવે તો કોઈપણ પ્રકારના ભૂત-પ્રેતની વાતો એક સામાન્ય વહેમ ગણી ને મનુષ્યના જીવનમાં એક એવો વહેમ નાખી દેતા હોય છે.ત્યારે આજે સુરતમાં પણ એક બિલ્ડીંગ ચર્ચામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*