આપણે સૌ જાણીએ છીએ કે આજ કાલનો પ્રેમ આંધળો છે!એવામાં આજે આપણે એક એવી જ કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છે કે તમે પણ બોલી ઉઠશો કે પ્રેમ કરવો હોય તો આવો જ કરવો. આપણે જાણીએ છીએ કે જ્યારે એક વ્યક્તિ પુરુષ સાથે લગ્ન કરે છે ત્યારે તે પોતાના પતિ સાથે ઘણાં સપનાં જુએ છે અને ક્યારેક તો સપનાં પૂરાં નથી થતાં તો મોટેભાગે એ પ્રેમ પણ તૂટી જતો હોય છે.
તેવી ઘણી બધી કહાનીઓ સામે આવતી હોય છે પરંતુ આજે એક એવી કહાની સામે આવી છે કે જેના વિશે સાંભળીને તમે પણ આશ્ચર્ય થઇ જશો. જણાવતા કહીશ તો ગુજરાતમાં મીઢાવાળી ગામમાં યુવતીના લગ્ન પછી હજુ તો તેના હાથની મહેંદી પણ નહોતી શકાય અને એવી દુઃખદ ઘટના બની કે સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું.
ત્યારે તારીખ 17મીના રોજ ગાવિત પરિવાર પુત્રવધૂને મળેલી ભેટ ખોલીને જોતું હતું.તેમાં રાજુ પટેલ નામના યુવકે એક ટેડીબેર મોકલ્યો હતો. એવામાં જ એક ધડાકો થયો અને વરરાજા અને દીકરી ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિસ્તૃતમાં વાત કરીએ તો જ્યારે આ સમગ્ર ઘટના વિશે તપાસ કરવામાં આવી હતી.
ત્યારે જાણવા મળ્યું હતું કે દુલ્હન સલમાન લગ્ન પહેલા રાજુ પટેલ નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. જ્યારે સલમાનના લગ્ન નથી થવાના હતા ત્યારે તેમનો પ્રેમ સંબંધ તૂટી ગયો હતો. અત્યારે સલમાએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો કે જેમાં સલમાન જેવી એક ગિફ્ટ ખોલે કે તેનું મૃત્યુ થઈ જાય પણ આ ઘટનામાં બિલકુલ અલગ જ થયું અને સલમાને નહી તેના પતિને ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી.
જ્યારે સલમાનના લગ્ન નક્કી થયા રાજુને બિલકુલ પસંદ ન હતું ત્યારે સલમાને બનાવેલા એ પ્લાનમાં સલમાનના પતિની આંખમાં ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી છે જેનાથી તે હંમેશા માટે આંધળો બની ગયો. પરંતુ સલમાને નક્કી કર્યું હતું કે હું મારા પતિનો જીવનભર સાથ આપીશ અને એક નાના બાળકની જેમ મારા પતિનો સાથ આપીશ.
ત્યારે વાત કરીએ તો સલમાને તેના પતિ જીવનભર સાથ આપવાનો નક્કી કર્યું હતું. સલમાનનો પતિ અંધ બની ગયો તેથી સલમાને કહ્યું કે ગમે તે થાય હું તેનો સાથ જરાય નહિ મૂકુ અને સુખ અને દુઃખ બંને ઘડીઓમાં હું મારા પતિની સાથે જ રહીશ અને તેમની સેવા કરીશ. ત્યારે ધન્ય છે આવા પ્રેમને કે જેમાં બંને સુખ અને દુઃખ માં સાથ આપીને જીવન જીવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment