આઇ શ્રી રુપલ માં : આજે પણ હાજરા હજૂર રૂપલ માં, દર્શને આવતા તમામ ભક્તોની મનોકામનાઓ પૂરી થાય છે…

આપણી ગુજરાતની ધરતીને પવિત્ર માનવામાં આવે છે કે જ્યાં ઠેર ઠેર દેવી દેવતાઓના મંદિરો આવેલા છે અને દેવી-દેવતાઓ મંદિરોમાં હાજરા હજુર છે અને ભકતો પણ દેવી દેવતાઓ પર આસ્થા અને શ્રદ્ધા રાખી તેમની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે આજે આપણે એક એવા જ દેવી વિશે વાત કરીશું કે રુપલ આઈ કે જે હાજરાહજૂર દેવી છે. રૂપલ આઈ પોતાના દરવાજે આવતા દરેક ભક્તોના દુઃખ દૂર કરે છે અને તેમની વાત કરવામાં આવે તો રૂપલ આઈ ચારણ કુળનાં દેવી માનવામાં આવે છે.

કારણકે રુપલ આઈ એ ચારણ કુળમાં જન્મ લીધો છે રૂપલ આઈ ના દર્શન કરવા માટે લોકોની મોટી ભીડ જોવા મળે છે અને ભકતો પણ તેમના દુઃખ દૂર કરવા માટે રૂપલ આઈ ને પ્રાર્થના કરતા હોય છે. ત્યારે વાત કરવામાં આવે તો રુપલ આઈ અપરંપાર દેવી છે. તેઓએ ઘણીવાર પરચા પણ બતાવ્યા કરે છે ત્યારે રુપલ આઈ જયારે નાના હતા ત્યારથી જ તેમની પાસે એક દૈવીય શક્તિ છે.

ગામના લોકો પણ આ જોઇને આશ્ચર્ય થઇ ગયા હતા. બાળપણમાં જ રુપલ આઈ એ પોતાના ભક્તોને ઘણા પરચા બતાવ્યા છે અને રૂપલ આઈ ના આશીર્વાદ માત્રથી ભક્તોની સમસ્યાનો અંત આવે છે ત્યારે વાત કરીએ તો રૂપલ આઈ ના પરચા અપરંપાર છે. રૂપલ આઈ ના દેવી માનવામાં આવે છે અને રૂપલ આઈ સાક્ષાત હાજરા હજૂર દેવી છે.

તે કોઈ સામાન્ય મહિલા નથી પરંતુ રૂપલ આઈ નો મહિમા અપરંપાર છે. તેમના આશીર્વાદ લેવા માત્રથી જ ભક્તોની દરેક સમસ્યા અને દુઃખનો અંત આવે છે અને રૂપલ આઈ તમામ ભક્તોની મનોકામના પણ પૂર્ણ કરે છે.જ્યારે રૂપલ આઈને ખૂબ જ શ્રદ્ધાથી અને આસ્થાથી માનવામાં આવે ત્યારે તેઓ હંમેશા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

એટલું જ નહીં પરંતુ નિ:સંતાન ને સંતાન પણ આપ્યા છે આઈ સમાજના કલ્યાણ માટે ગામે ગામે પોતાની યાત્રા કરી છે અને અંધશ્રદ્ધાથી દૂર રહેવાનું કહીને સમાજમાં જાગૃતિ લાવવાનાં પ્રયાસ પણ કર્યા છે. આજ દિન સુધી રુપલ આઈ એ હજારો દીન-દુખિયા ના દુઃખ દૂર કર્યા છે.

તેથી જ કહેવાય છે કે રુપલ આઈ સાક્ષાત બિરાજમાન દેવી છે અને લોકો પર પોતાના દુઃખ અને સમસ્યા દૂર કરવા માટે રૂપલ આઈનાં આશીર્વાદ લેવા આવી પહોંચતા હોય છે. રૂપલ આઈ પણ ભક્તોની સાથે રહીને તેમના દરેક દુઃખનું નિવારણ પણ લાવે છે ત્યારે જ તો કહી શકાય કે રૂપલ આઇ સાક્ષાતરૂપ દેવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*