હાલ ચાલી રહેલી લગ્ન સિઝનમાં વરરાજાની તમે જાન ગાડીમાં કે હાથી ઘોડા પર લઈ જતાં જોયા હશે. પરંતુ આજે અમે તમને જે વાત કરવા જઈ રહ્યા છે જેનાથી સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ જશો. ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
જેમાં વરરાજો જાન ગાડી, હાથી, ઘોડા માં નહીં પરંતુ તેના લગ્નની અનોખા બનાવવા માટે જેસીબી માં જાન જોડીને આવ્યા. આ પ્રસંગ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણીયા ગામ માં બન્યું કે જ્યાં લગ્નને અનોખા બનાવવા માટે જેસીબી માં જાન જોડીને સૌ કોઈ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા.
ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે લોકો પ્રસંગને યાદગાર બનાવવા માટે અવનવા પ્રયાસો કરતા હોય છે પણ આ એક પ્રયાસ અનોખો જ છે. ત્યારે સૌ કોઈ લોકોમાં કુતૂહલનો માહોલ સર્જાયો હતો. હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
કારણકે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણીયા ગામે વરરાજાની જાન જેસીબીમાં લઇ જવામાં આવી અને વાત કરીએ તો ઘણા લોકો પોતાના લગ્નની જાન હેલિકોપ્ટર કે મોંઘીદાટ કારમાં કે પછી હાથી ઘોડા પર લઇ જતા હોય છે. પરંતુ આ જેસીબી માં જાન લઇને જતાં અનોખી પહેલ મૂકી છે.
વિસ્તૃતમાં વાત કરીએ તો જેસર તાલુકાના તાતણીયા ગામમાં રહેતા દાઉદભાઈ અલીભાઈ જુણેજા ના દિકરા એવા નજીર ભાઈ ના લગ્ન મા પોતાની જાન જેસીબી માં વાજતે ગાજતે સાસરિયાં સુઘી આવ્યા. ત્યારે આવેલા લોકોમાં કુતુહલ માહોલ સર્જાયો હતો કે આવી કેવી અનોખી જાન. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો પોતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે અનોખા પ્રયાસો કરીને કંઈક અલગ જ પહેલ બતાવતા હોય છે.
મારા બેટા ન કરવાનું કરશે! ભાવનગરના તોરણીયા ગામે વરરાજા JCBમાં સવાર થઈને લગ્નમંડપ પહોંચ્યા – જુઓ અનોખી જાનનો વિડીયો… pic.twitter.com/xZrQ5FHRFc
— GUJJU ROCKZ (@gujju_rockz) May 18, 2022
જેમાં લોકો હેલિકોપ્ટર, બાઈક, મોંઘીદાટ કારો, ટ્રેક્ટરો, ઘોડાગાડી, બળદગાડા, ઉંટગાડી કે જેમાં પોતાની જાન જોડીને જતા હોય છે. ત્યારે હવે હજુ એક ઉમેરવામાં આવ્યું છે જે જીસીબી. જે જાણીને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા ત્યારે આ લગ્ન પ્રસંગે એક અનોખી પહેલ મૂકી તેમ કહેવાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment