છે ને બાકી જબરદસ્ત જુગાડ! આ દૂધવાળાએ દૂધની ડિલિવરી આપવા માટે બનાવી નાખી જબરદસ્ત ગાડી – જુઓ વિડિયો

આપણે સૌ જાણીએ છીએ કે ભારતનો “જુગાડ પ્રેમ ” સમગ્ર દુનિયાભરમાં પ્રખ્યાત છે. કે ભારતીયોની ક્રિએટિવીટી અને બુદ્ધિમત્તાને કોઈ ના પહોંચી શકે. અને ભારતીય લોકો કોઈપણ જુગારમાંથી પોતાનું કામ કરી લે છે.એવામાં આપણા ભારતમાં એવા પણ લોકો છે કે જેઓ તેમની ક્રિએટિવિટીમાં જુગાડ કરીને કોઈપણ વસ્તુ પણ બનાવી નાખે છે. એટલું જ નહીં પરંતુ વેસ્ટ માંથી બેસ્ટ પણ કરી શકે એવા પણ ભારતીય લોકો જ હોઈ શકે.

ગ્રામ્ય વિસ્તારોથી લઇને શહેરો સુધીના સ્થાનિક લોકોનો આર્ટ સરળતાથી જોવા મળતી હોય છે, ત્યારે આજે આપણે એક એવા જ અદભુત જુગાડ વિશે વાત કરીશું કે જેમાં એક દૂધવાળા ભાઈ એ ફોર્મ્યુલા 1 પ્રકારની દેશી કાર તેમને ગમી ગઈ. તેથી દૂધના ભારે કન્ટેનર લઈને પોતાના સંપૂર્ણ સ્વેગ સાથે કરે દદૂધ પહોંચાડે છે. અને આ વિડીયો એક દૂધ વાળા ભાઈનો છે કે જે વિડીયો આનંદ મહિન્દ્રા એ શેર કરેલો છે અને હાલ ખૂબ જ વાયરલ થયા હતા.

તમને જણાવતા કહીશ તો આ વિડીયો તમે પણ જોઈ શકો છો કે એક દૂધવાળો ફોર્મ્યુલા-વન પ્રકારના દેશ નિર્મિત વાહનમાં દૂધનો ડબ્બો લઈને જતો નજરે પડે છે. અને આ કારને દેશી કાર પણ કહી શકાય છે. તેમાં ત્રણ પૈડા અને લોખંડની રચના સાથે અનોખી દેશી કાર તૈયાર કરે છે. અને કારની અંદર સ્ટીયરીંગ અને ખુરશીમાં પણ બંધ બેશે તેવી કળાઓ આર્ટ કરેલી છે. જ્યારે એ માણસ દૂધ વેચવા નીકળે છે. ત્યારે આ વિડીયો ક્યાંનો છે.

એવામાં એ કારમાં રહેલા દૂધના કેરબા જોઈને તો એવું જ લાગે છે કે આ કોઈ તો દેશી કાર છે. વાત જાણીને નવાઈ લાગશે પરંતુ એ પણ જણાવી દઈએ કે આ વિડીયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યા છે. તેની હજી પુષ્ટિ થઈ નથી અને નવાઈની વાત તો એ છે કે આ ફોર્મ્યુલા વન ગાડી માં દૂધના ડબ્બા અને ઘરે ઘરે દૂધ વેચવા જાય છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

ત્યારે કહીશ તો એવું પણ જાણવા મળ્યું છે કે આ વિડીયો 28 એપ્રિલે હેન્ડલ @Roadsof Mumbai પર શેર કરવામાં આવ્યો છે.અને આવી ક્રિએટિવિટીમાં પણ ઘણા લોકોએ પણ લખ્યું છે. જ્યારે તમે ફોર્મ્યુલા-વન ડ્રાઇવર બનવા માંગો છો. એટલું જ નહિ પરંતુ બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પણ આ વીડિયો પર ટ્વિટ કરીને લખ્યું છે કે આ એક એવી કાર છે કે મને લાગે છે, કે આ ગાડી નિયમોનું પાલન કરતી નથી.

પણ હું આશા રાખું છું કે તેનો જ એક હિસ્સો છે એ આ બધું બનાવે છે અને ઘણા સમય પછી આવી અદ્ભુત ક્રિએટિવિટી જોવા મળે તેથી મારે આ રોડ વાયરને મળવું છે. એમ કહેતા આ વીડિયોને ઘણા લોકોએ પ્રશંસા કરી રહ્યા છે. અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે,ત્યારે આ વીડિયોને 1 લાખ 32 હજાર થી વધુ વ્યૂઝ મળ્યા છે.અને ત્રણ હજારથી વધારે લાઇક્સ મળી ચૂકી છે,ત્યારે આવા અદભુત ક્રિએટિવિટી સોશિયલ મીડિયા પર દર્શાવી માણસમાં રહેલી ક્રિએટિવિટી બહાર આવે છે. અને આવી જ રીતે આવા વીડિયો વાઇરલ થતો નજરે પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*