હાલમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મહિલાના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું અને ત્યાર બાદ મહિલાના મૃતદેહને પરિવારજનોને સોંપ્યો હતો.
આ ઘટના બગોડામાં બની હતી. મળતી માહિતી અનુસાર મહિલાનું મૃત્યુ થતાં જ પિયર પક્ષ દ્વારા મહિલાના પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ માથાકૂટનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર રેખા દેવી નામની 25 વર્ષીય મહિલાએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. મહિલાના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યું હતું. ત્યારબાદ પોલીસે આ ઘટના અંગે મહિલા માતા-પિતાને જાણ કરી હતી.
ત્યારબાદ પોલીસે મહિલાના મૃતદેહને પિયર પક્ષને સોંપ્યું હતું. મળતી માહિતી મુજબ પિયર પક્ષનું આક્ષેપ છે કે, રેખા દેવીના પતિ, સાસુ અને સસરાના ત્રાસથી કંટાળીને રેખા દેવીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પિયર પક્ષની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કયા કારણોસર રેખા દેવીએ પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. રેખા દેવીનું મૃત્યુ થતાં જ પિયર પક્ષ અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પિયર પક્ષની ફરિયાદના આધારે પતિ ગોવિંદરામ, સાસુ તુલસી દેવી અને સસરા ભંવરરામ સામે ફરિયાદ નોંધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment