આ કાકાએ “જાનુ મેરી જાન” ગીત પર પોલીસ સાથે કર્યો જબરદસ્ત ડાન્સ – જુઓ અનોખો વીડિયો…

Published on: 5:22 pm, Tue, 26 April 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા અનોખા ડાન્સના વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં ઘણા એવા ડાન્સ ના વિડીયો વાયરલ થતાં હોય છે. જેને જોઈને આપણે ચોકી ગયા હશો. ત્યારે ડાન્સિંગ કોપના નામથી દેશભરમાં પ્રખ્યાત એવા ઇન્દોરના ટ્રાફિક પોલીસ જવાન કુંવર રણજીતસિંહને કોણ નહિ ઓળખતો હોય.

આ પોલીસ ટ્રાફિક જવાન પોતાની ડ્યુટી દરમિયાન ખાસ ડાન્સિંગ સ્ટાઇલ માટે જાણીતા છે. તમે સોશિયલ મીડિયામાં તેમના કેટલાય વારંવાર વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં તેમનું વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ એક કાકા સાથે “જાનુ મેરી જાન” સોંગ પર ડાન્સ કરતા નજરે ચઢી રહ્યા છે.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ડીજે માં વાગી રહેલા જાનુ મેરે જાનુ ગીત પર એક કાકા જબરદસ્ત ડાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન સામે ઉભેલા ટ્રાફિક પોલીસ જવાનો કુંવર રણજીતસિંહ પણ કાકા સાથે ડાન્સ કરતા નજરે ચઢી રહ્યા છે.

આ વિડીયો પબ્લિક અને પોલીસની મિત્રતાનું એક સુંદર ઉદાહરણ છે. આ વિડીયો ટ્વિટરમાં IPS ઓફિસર Dipanshu Kabraએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 21 હજારથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત એક હજારથી પણ વધારે લોકોએ વિડીયો અને પસંદ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ કાકાએ “જાનુ મેરી જાન” ગીત પર પોલીસ સાથે કર્યો જબરદસ્ત ડાન્સ – જુઓ અનોખો વીડિયો…"

Leave a comment

Your email address will not be published.


*