હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ એક પિતાએ પોતાના બે બાળકોનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર આ રુવાડા ઉભા કરી દેનારી ઘટના જૌનપુરની છે. મળતી માહિતી અનુસાર પિતાએ પોતાના માસુમ દીકરા અને દીકરીને કૂવામાં ફેંકી દીધા અને ત્યારબાદ પિતા કામે ચાલ્યા ગયા હતા.
મળતી માહિતી અનુસાર માતાને ઘરે બાળકો દેખાતા નથી તેથી માતા બાળકોની શોધખોળ શરૂ કરે છે. પરંતુ બંને બાળકો મળતા નથી. જ્યારે પતિ કામ પરથી ઘરે પરત ફરે છે ત્યારે પત્ની પૂછે છે બાળકો ક્યાં છે. ત્યારે પતિ કહે છે કે બંનેને કુવામાં ફેંકી દીધા છે. હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ એક પિતાએ પોતાના બે બાળકોનો જીવ લઈ લીધો છે.મળતી માહિતી અનુસાર આ રુવાડા ઉભા કરી દેનારી ઘટના જૌનપુરની છે. મળતી માહિતી અનુસાર પિતાએ પોતાના માસુમ દીકરા અને દીકરીને કૂવામાં ફેંકી દીધા અને ત્યારબાદ પિતા કામે ચાલ્યા ગયા હતા.
મળતી માહિતી અનુસાર માતાને ઘરે બાળકો દેખાતા નથી તેથી માતા બાળકોની શોધખોળ શરૂ કરે છે. પરંતુ બંને બાળકો મળતા નથી. જ્યારે પતિ કામ પરથી ઘરે પરત ફરે છે ત્યારે પત્ની પૂછે છે કે, બાળકો ક્યાં છે. ત્યારે પતિ કહે છે કે બંને બાળકોને કુવામાં ફેંકી દીધા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.
ત્યારબાદ બંને બાળકોના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પિતા માનસિક રીતે અસ્થિર છે.
મળતી માહિતી મુજબ ઈરફાન નામના વ્યક્તિએ પોતાની 7 વર્ષની દીકરી શાયરા અને 5 વર્ષના દીકરા અરમાનને કુવામાં ફેંકી દીધા હતા. ત્યારબાદ ઈરફાન પોતાના કામ પર નીકળી ગયો હતો. મળતી માહિતી અનુસાર જ્યારે ઇરફાનની પત્નીએ બાળકોને ઘરે ન જોયા ત્યારે તેને બાળકોની શોધખોળ શરૂ કરી હતી પરંતુ બાળકો મળ્યા નહીં.
જ્યારે ચાર કલાક બાદ યુવાન કામ પરથી પરત આવ્યો ત્યારે પત્નીએ પૂછ્યું બાળકો ક્યાં છે. ત્યારે ઈરફાને જણાવ્યું કે બંને બાળકોને કુવામાં ફેંકી દીધા છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઈરફાન એ બંને બાળકોને કયા કારણોસર કૂવામાં પડી ગયા તેનું હજુ કોઈ પણ કારણ જાણી શકાયું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment