કાકીને સગા ભત્રીજા સાથે પ્રેમ થઈ ગયો, આ વાતની જાણ ગામના લોકોને થતાં ગામના લોકોએ કહ્યું એવું કે, તમે વિચાર્યું પણ નહીં હોય….

આપણે તો કલ્પના પણ ન કરી હોય તેવા ચોંકાવનારા બનાવો બનતા હોય છે, ત્યારે કહી શકાય કે આ ઘોર કળિયુગ ક્યાં પહોંચશે? ક્યાં સુધી આવા કિસ્સાઓ બનતા રહેશે? ત્યારે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે, કે સાંભળીને નવાઈ લાગે છે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં સંબંધોને શરમ અનુભવવી પડે એવું કાર્ય કે જેમાં કાકી ને તેના ભત્રીજા સાથે આંખો મળી ગઇ અને કહીએ તો નવાઈ લાગશે કે આ મહિલાને લગ્નના 7 વર્ષ થઇ ગયા હતા.

તેને એક દીકરો પણ છે. ત્યારે આ મહિલાનો પતિ મજૂરી કામ માટે બહાર ગામ જોતો ત્યારે તેને તેના સગા ભત્રીજા સાથે પ્રેમ થઈ ગયો અને પ્રેમમાંને પ્રેમમાં આખા ગામ લોકોને ખબર પડી જતા મોટો હોબાળો મચી ગયો. વિસ્તૃતમાં વાત કરીએ તો આવી શર્મસાર હકીકત બિહારમાં બની છે કે જ્યાં શીલા નામની યુવતી અને તેના સગા ભત્રીજાએ કુમાર સાથે પ્રેમ થઈ ગયો.

આ યુવતી શિવહર જિલ્લાના ગામમાં રહે છે તેના લગ્ન થયા તેના સાત વર્ષ થઇ ગયા છે. અને બે વર્ષ પહેલાં તેણે એક દીકરાને પણ જન્મ આપ્યો. આ યુવતીનો પતિ પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરવા માટે પરદેશ ગયો છે, જ્યારે તેને રજા મળે છે, ત્યારે તે દેશ પરત આવે છે, ત્યારે તેનો લાભ ઉઠાવીને તેની પત્નીને ભત્રીજા બબલુ કુમાર સાથે પ્રેમ થઈ ગયો એવો પ્રેમ સંબંધ બંધાઈ ગયો કે તેમણે લગ્ન કરવાનું વિચાર્યું જે મૂર્ખાઈભરી વાત કહેવાય.

આ વાત ધીમે ધીમે પ્રસરી ગઇ હતી, ત્યારે એક દિવસ કાકી ભત્રીજો કેટલાય દિવસો સુધી ગાયબ રહ્યા, ત્યારે ફરી એકવાર બબલુ અને તેના કાકી ગુમ થઈ ગયા હતા. જેથી જ્યારે તેઓ લોકો પરત ફર્યા ત્યારે ગામ લોકોએ તેમને પકડી પાડયા અને ગામ ના નિયમો હેઠળ આ બંને માટે પંચાયત કરવામાં આવી હતી.

ત્યારે કાકી એ સંપૂર્ણ હકીકત જણાવતા કહ્યું કે મને મારા ભત્રીજા સાથે ખૂબ જ ગાઢ પ્રેમ સંબંધ બંધાઈ ગયો છે. તેથી લગ્ન કરવાનું પણ કહ્યું ત્યારે ભત્રીજા બબલુ એ હા પાડી તેથી પંચાયત દ્વારા મહિલાના સસરા તથા બબલુના પિતાની પરવાનગી માંગી. અત્યારે નવાઈની વાત તો એ છે, કે તમામ લોકો દ્વારા અને મંજૂરી આપવામાં આવી અને રાતોરાત લગ્નનો નિર્ણય પંચાયત દ્વારા સંભળાવવામાં આવ્યો.

ત્યારે ચોંકાવનારી વાત એટલે કે પંચાયતમાં જ બબલુએ ટોચની રોશનીમાં મહિલાની માગ ભરી અને પત્ની બનાવી ત્યારે પંચાયત દ્વારા અગ્નિને બદલે સાક્ષી માનીને સાત જન્મ સુધી 7 નિભાવવા લેવામાં આવ્યા આ લગ્ન નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

આ બધું જાણી ને નવા લાગે છે, ત્યારે મનમાં અનેક સવાલો ઊભા થાય છે કે આ જમાનો ક્યાં પહોંચશે? આવા કિસ્સાઓ અમુક વાત શર્મસાર બનાવી દેતા હોય છે. અને બીજા લોકોની પરવા કર્યા વગર ગમે તેવું પગલું ભરી લેતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*