સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેના દેશના કોઈ પણ ખૂણેથી તમે પોતાના ટેલેન્ટ બતાવીને ફેમસ થઇ શકો છો. તમે ઘણા લોકોને અલગ-અલગ વસ્તુઓ સાથે પોતાનો ટેલેન્ટ બતાવતા જોયા હશે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં બીડી સાથે બતાવી રહેલા એક દાદાનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને એ ક્ષણે તો તમે પણ ચોંકી જશો. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક દાદા બીડી પી રહ્યા છે.
અચાનક આ દાદા સળગતી બીડી પોતાની મોઢાની અંદર નાખી દે છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે દાદા બેટી ગળી ગયા છે. પરંતુ દાદા થોડીકવાર બાદ સળગતી બીડી પાછી બહાર કાઢે છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક દાદા સળગતી બીડી મોઢાની અંદર જવા દે છે.
ત્યારબાદ તે દાદા મોઢું બંધ કરીને પોતાના હાથથી બીડી અંદર નાખવાની કોશિશ કરે છે. મોઢાની અંદર નાખીને દાદા પડી ગયા હોય તેવું બતાવી રહ્યા છે. પરંતુ દાદાએ મોઢાની અંદર બીડીને સંતાડી દીધી છે. થોડીકવાર બાદ દાદા સળગતી બીડી મોઢામાંથી બહાર કાઢે છે અને આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા લોકો ચોંકી ગયા હતા.
જબરદસ્ત ટેલેન્ટ! આ દાદાએ પોતાના મોઢાની અંદર સળગતી બીડી નાખી, ત્યારબાદ થયું એવું કે – જુઓ વિડિયો… pic.twitter.com/8QVez1dwun
— GUJJU ROCKZ (@gujju_rockz) April 11, 2022
હાલમાં આ દાદા નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો જોઈને ભલભલા લોકો ચોંકી ગયા છે. ઘણા લોકો વિચારી રહ્યા છે કે સળગતી બીડી મોઢામાં મૂકી છતાં પણ દાદા ને કાંઈ થયું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment