સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
તમે સોશિયલ મીડિયામાં ઘણા અવાર-નવાર એવા વિડીયો જોયા જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે. અમુક વખત ઘણા લોકો ખતરનાક સાપ સાથે એવી હરકતો કરતા હોય છે. જેને જોઈને આપણને પણ વિશ્વાસ આવતો ન હોય.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં સાપ સાથે રમતી દેખાતી એક મહિલાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વિડિયોમાં એક મહિલા ખતરનાક સાપને કિસ કરતી જોવા મળી રહે છે. મહિલાની આ એક જોઈને ભલભલા લોકોના રૂવાટા ઉભા થઇ ગયા છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક સાપની પાસે એક મહિલા આવે છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મહિલા સૌપ્રથમ પોતાના હાથ વડે સાપને પોતાની તરફ બોલાવે છે. ત્યારબાદ મહિલા ખૂબ જ આરામ પૂર્વક ધીમે ધીમે સાપના મોઢાની નજીક પોતાનું મોઢું લઈ જાય છે. મહિલા ખૂબ જ આરામથી સાપને કિસ કરી લે છે.
અરે બાપ રે! આ યુવતીએ ખતરનાક સાપની સાથે કર્યું એવું કે – વિડીયો જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જશે… pic.twitter.com/1hEkpzqa9u
— GUJJU ROCKZ (@gujju_rockz) April 10, 2022
હાલમાં મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોના રૂવાટા ઉભા થઇ ગયા છે. ઘણા લોકો તો આ મહિલાની હિંમતની વાહ વાહ કરી રહ્યા છે. અને ઘણા લોકો આવું ન કરવાની સલાહ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment