5 લોકોને મળ્યું નવું જીવનદાન, વાપીમાં રહેતા 55 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થતાં પરિવારજનોએ તેમનું અંગદાન કરીને…

આપણા દેશમાં અંગ દાન કરવું એ મહાદાન તરીકે ગણાય છે, ત્યારે લોકો અંગદાન કરીને બીજા પીડિત લોકોને નવું જીવન દાન આપતા હોય છે, અને એક પુણ્ય નું કામ કહેવાય ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જ્યાં એક વ્યક્તિએ અંગ દાન કર્યું છે.

વાપીમાં રહેતા 55 વર્ષની ઉંમરના એક વ્યક્તિનો બ્રેનડેડ થતાં તેમને ડોક્ટરની ટીમ દ્વારા અંગદાન વિશે જણાવવામાં આવ્યું હતું. તેથી પરિવારજનોએ તેનો સ્વીકાર કરતાં અને પરિવારજનોના સંમતિથી આ 55 વર્ષની ઉંમરમાં બ્રેઈન સ્ટ્રોક આવતા સારવાર માટે તેમને તેમના પરિવાર લોકોએ હરિયા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

ત્યારે તેમને મુરલી નાયરની અંગદાન કરવાનું વિચાર્યું અને મુરલી નાયરનું શનિવારના દિવસે એક કિડની અને લિવરને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ના દાન આપવાનું નક્કી કર્યું. મુરલી નાયરને બ્રેઈનડેડ થતાની સાથે જ તેમને ઓપરેશન હેઠળ કિડની અને લિવર તથા બંને આંખોનો પણ દાન કરવામાં આવ્યો ત્યારે તેમની આંખો નવસારી ખાતે ટ્રાન્સ કરવામાં આવી.

આવી રીતે ઘણા લોકો અંગદાન કરીને પુણ્યનું કામ કરે છે. ત્યારે એવા ઘણા કિસ્સાઓ પણ સામે આવતા હશે,તો વાત કરીએ તો મુરલી નાયરના પરિવારના લોકોએ તેમના પાંચ અંગોનું દાન કરતા પીડાઈ રહેલા લોકોને નવજીવન પ્રાપ્ત થયું,અને આ જોઈને કહી શકાય કે એક માનવતા મહેકાવી હતી. આવી જ રીતે સમાજમાં જાગૃતિ લાવવા માટે અંગ દાન કરવું જરૂરી છે.

તેનાથી બીજા જરૂરિયાત મંદ લોકો ને આપણે નાની એવી મદદ કરી શક્યા જે પુણ્યનું કામ કરી શકાય. દરેક પરિવારમાં અંગદાન અંગે જાગૃતિ આવે અને તેમની સમજણ પૂરી થાય અને અંગદાન કરેલ તો એને મહાદાન કહી શકાય તો ઘણા પરિવારમાં અંગદાન કરતા હોય છે. તો કેટલાક પરિવારમાં અંગદાન કરતા નથી તો તેવા લોકોને માર્ગદર્શન અને પ્રેરણા આપવી જોઈએ. જેથી કરીને એ લોકો પણ અંગ દાન કરી શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*