એક વ્યક્તિ મગરના મોઢામાં હાથ નાખીને કરી રહ્યો હતો મસ્તી, ત્યારબાદ થયું એવું કે – વિડીયો જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જશે

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા લોકોને પ્રાણીઓ સાથે મસ્તી કરતા જોયા હશે. પરંતુ અમુક વખત તે લોકોને પ્રાણીઓ સાથે મસ્તી કરવી ભારે પડી જાય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ મગરના મોઢામાં હાથ નાખીને મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. ત્યાર બાદ તેની સાથે એવું થાય છે કે વિડીયો જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક રીતે મગરના મોઢામાં હાથ નાખીને મસ્તી કરતો દેખાઇ રહ્યો છે.

આ સમયે મગર તે વ્યક્તિને કાંઇ કરતી નથી. પરંતુ ત્યારે ત્યાં એક અન્ય વ્યક્તિ આવે છે. તે વ્યક્તિ મગર તરફ જોતો હોય છે. ત્યારે અચાનક તેમનો પગ લપસી છે અને તે પાણીમાં ખાબકે છે. આ વ્યક્તિના કારણે મગર જસકી જાય છે અને પોતાનું મોઢું બંધ કરી દે છે.

પરંતુ મગરના મોઢામાં હાથ રાખીને મસ્તી કરતો વ્યક્તિ યોગ્ય સમયે પોતાનો હાથ મગરના મોઢામાંથી બહાર કાઢી લે છે. તેથી તેનો હાથ બચી જાય છે. તેના કારણે તે વ્યક્તિ ડરના કારણે મગજ થી દૂર ચાલ્યો જાય છે. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે તે વ્યક્તિ ખૂબ જ ડરી ગયો છે.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ઘણા લોકો કહી રહ્યા છે કોઈપણ દિવસ આવા ખતરનાક કારનામાં ન કરવા જોઈએ. આ કારણસર કોઈ દિવસ આપણું જીવન ચાલ્યું જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*