આપણે બધાએ વાંચ્યું હશે કે ભારતમાં કપાસનું સૌથી વધારે ઉત્પાદન થાય છે અને તેમાં પણ ગુજરાતમાં કપાસનું સૌથી સારી ક્વોલિટીનું ઉત્પાદન થાય છે. આ વર્ષે વાતાવરણની અનિયમિતતાને લીધે કપાસનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે
અને બીજી બાજુ કપાસની માંગ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાથી ખેડૂતોને ખૂબ જ સારા એવા ભાવ મળી રહ્યા છે.કપાસના ભાવ ની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના બોટાદ માર્કેટીંગ યાર્ડમાં 1400 થી 2170, ભાવનગર માર્કેટિંગ યાર્ડ માં 1100 થી 2080,
જસદણ માર્કેટિંગ યાર્ડ માં 1600 થી 2200, ધંધુકા માર્કેટિંગ યાર્ડ માં 1600 થી 2080,ગઢડા માર્કેટિંગ યાર્ડ 1550 થી 2080 ભાવ રહેલા છે.ઢસા માર્કેટિંગ યાર્ડમાં 1400 થી 2200,ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 1600 થી 2150,તળાજા માર્કેટિંગ યાર્ડ માં 1270 થી 2110
હળવદ માર્કેટિંગ યાર્ડ 1700 થી 2180,રાજુલા માર્કેટિંગ યાર્ડ 1365 થી 2075,મોરબી માર્કેટિંગ યાર્ડ 1485 થી 1905,બાબરા માર્કેટિંગ યાર્ડ 1610 થી 2095 સુધીના ભાવ નોંધાયા છે.
જામનગર માર્કેટિંગ યાર્ડ માં 1400 થી 2070,કાલાવડ માર્કેટીંગ યાર્ડમાં 1540 થી 2010,ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં 1250 થી 2115,મહુવા 1235 થી 2075,જામજોધપુર માર્કેટિંગ યાર્ડ માં 1550 થી 2010,સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 1570 થી 2280,અમરેલી માર્કેટિંગ યાર્ડ માં 1380 થી 2060 જોવા નોંધાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment