હવે સંડાસ જવા માટે પણ આ નિયમોનું કરવું પડશે પાલન,કિમ જોંગ ના આ નિયમ વાંચી ખદ ખદ હસી પડશો

ઉત્તર કોરિયા અને દુનિયાનો સૌથી રહસ્યમય દેશ માનવામાં આવે છે અને આ દેશમાં અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવતી હોય છે. તાજેતરમાં ઉત્તર કોરિયાના સૈન્ય શાસક કિમ જોંગ ને પોતાના દેશવાસીઓને રોજનું 90 કિલો જેટલુ મળ ત્યાગ કરવાનું રહેશે જેથી ખેતી માટે ખાતરની અછત ન રહે.

દેશને કંગાળ સ્થિતિ માંથી બહાર લાવવા માટે કિમ જોંગે ખેતીમાં સુધારા ની વાત કરી હતી.આ સાથે આદેશ પણ આવ્યો હતો.રેડીઓ ફ્રી એશિયા એ આ અંગે વિપક્ષ આપી જેના અનુસાર ઉત્તર કોરિયાના દરેક સ્વસ્થ વ્યક્તિ એ રોજ એકલાએ જ ઓછામાં ઓછું 90 કિલો મળે ત્યાગ કરવું પડશે અને ખેતી માટે તેનું ખાતર કરવાનું રહેશે.

આખા મહિનામાં એક વ્યક્તિ લગભગ ત્રણ ટન મળ ત્યાગ કરશે. જો વ્યક્તિએ આનાથી ઓછું મળ ત્યાગ કરે છે તો 300 કિલોગ્રામ ખાતર અથવા તો પ્રાણીઓના મળ માંથી બનેલું ખાતર સરકારને આપવુ પડશે.

કોઈપણ વ્યસ્થ્યમાં સ્વસ્થ્ય વ્યક્તિ એક દિવસમાં આટલું મળત્યાગ ન કરી શકે એટલા માટે બધા લોકો સજાના ભાગરૂપે પ્રાણીઓનું ખાતર ઉપલબ્ધ કરાવવા માટે મજબૂર છે.

ખાતર એકઠું ન કરી શકનાર વ્યક્તિને પૈસા આપવાના રહેશે. જેથી કરીને સરકારી અધિકારીઓ એ પૈસાથી ખાતર ખરીદી શકે દર સપ્તાહે સરકારી લોકો વિસ્તારોનું વિભાજન કરીને રેકોર્ડ રાખે છે.

કયા વિસ્તારમાંથી કેટલું મળ આવ્યું છે અથવા પૈસા આવી રહ્યા છે લોકોને મળ ત્યાગ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સોશિયલ અભિયાનનું રૂપ આપવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*