ખેડૂત માટે ખુશી ના સમાચાર સામે આવી રહા છે.ખુશી ના સમાચાર એ છે કે કપાસ ના ભાવ વધવાની શક્યાતાઓ હાલ માં ખુબ જ વધારે નોંધાઈ રહી છે.દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારી માં ખેડૂતો ને આજકાલ ખુબ જ ખોટ ભોગવવી પડી ના કિસ્સા આપણી સામે આવતા હોય છે.
આ દિવસો માં ખેડૂત માટે ખુબ જ સારા સમાચાર સામે આવી રહા છે.આ વર્ષ પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખાસ કરીને કપાસનું વાવેતર કરતાં ખેડૂતો ના કપાસ બગડી ગયો હતો
અને તેની ગુણવત્તા પણ ખુબ જ વધારે પ્રમાણમાં ઘટી ગઈ હતી. કપાસના પાકમાં આવેલા મોટા નુકસાનને કારણે કપાસ ની અછત જોવા મળી રહી છે અને સામે તેની ખુબ જ વધારે માંગ છે.
આપણે જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષ થી કપાસ ના ભાવ 1000 રૂપિયા પ્રતિમણ સુધી પહોંચ્યા નથી. પરંતુ ઘણા એવા વિસ્તારો છે જે કપાસ ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં થયું છે
અને કપાસ ની ક્વોલિટી પણ ખૂબ જ સારી છે.હાલ નો કપાસ નો ભાવ હાલમાં ખેડૂતોને કપાસ નો ભાવ 1800 રૂપિયા પ્રતિ મનની આસપાસ મળી રહ્યો છે પરંતુ હજુ પણ કોટનના ભાવમાં તેજી આવે તેવા સંકેતો કપાસ પકવતા નિષ્ણાતો જણાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment