કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરના ઉદઘાટન માટે વારાણસી ગયેલા પ્રધાનમંત્રી મોદી એ પોત પોતાની ખુશી હટાવી અને એવી જગ્યાએ જઈને બેઠા જ્યા સામાન્ય વ્યક્તિઓ તેમની સાથે બેસી શકે. તેમને ત્યાં બેસીને સામાન્ય વ્યકિત ને બોલાવીને પોતાની પાસે બેસાડયા હતા.
સોશિયલ મીડિયા પર આ ફોટા ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ ધામ પરિસરમાં 13 ડિસેમ્બરે થયેલા કાર્યક્રમમાં મંદિરના કાયાકલ્પ માં લાગેલા સામાન્ય વ્યક્તિઓ સાથે પંગતમાં બેસીને ભોજન પણ લીધું હતું.
વારાણસીથી સાંસદને પ્રધાનમંત્રી મોદીના આ સંસ્કાર અને સન્માનથી સામાન્ય વ્યક્તિઓ ગદગદ થઇ ગયા હતા. પંગતમાં ભોજન કરનાર આમાં સફાઈ કર્મચારીઓ, મજૂરો અને અન્ય કામમાં જોડાયેલા કર્મચારીઓ પણ સામેલ રહ્યા હતા.
ભોજન કર્યા પહેલા પ્રધાનમંત્રી મોદી આ વ્યક્તિઓ પર ફૂલો વરસાવ્યા હતા.પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદી આ વ્યક્તિઓને ખાસ શ્રેય આપ્યો હતો. પ્રધાનમંત્રી મોદી ના અંદાજથી સૌ કોઈ દિલ ગદ ગદ થઇ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment