આજકાલ ગુજરાત રાજ્યના જીવન ટૂંકાવવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે પારડીના ખડકી ગામની જીવ ટૂંકો કરવાની એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સહિત 17 વર્ષની એક દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મોહિની હતું. તે રેટલાવ ખાતે સીવણ ક્લાસ કરતી હતી. બુધવારના રોજ તે સવારમાં 10 વાગે ક્લાસમાં ગઈ હતી. ત્યારે યુવતીના પિતા તેને ફોન કરે છે પરંતુ યુવતી નો ફોન સ્વીચ ઓફ આવે છે.
જ્યારે યુવતી સાંજે પાંચ વાગ્યે ઘરે આવે છે ત્યારે મોબાઈલ કેમ બંધ રાખ્યું હતો આ બાબત પર યુવતીના પિતા તેને ઠપકો આપે છે. આ વાતનું યુવતીને ખોટું લાગી જાય છે.
ત્યારે ગુરૂવારના રોજ યુવતીના માતા-પિતા સવારે નોકરી પર ગયા હતા ત્યારે તેણીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. ત્યારે બાજુમાં રહેતી ભૂમિકા નામની યુવતી તેના ઘરે જાય છે ત્યારે તેને મોહિનીનું વૃદ્ધે લટકતું જોવા મળે છે.
ત્યાર બાદ આજુબાજુના લોકો મોહિનીના મૃતદેહને નીચે ઉતારે છે અને બાઈક પર તેને મોહનદયાળ હોસ્પિટલમાં લઈ જાય છે. પરંતુ ત્યાં હાજર તબીબો દ્વારા યુવતીને મૃત જાહેર કરવામાં આવે છે.
આ ઘટનાની જાણ માતા પિતાની રસ્તા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચે અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment