વિકી કૌશલ અને કેટરીના કેફ ના લગ્ન કેટલા શાહી રીતે થયા તેનો અંદાજો તો તમને લાગી ગયો હશે.લગ્નમાં પાણીની જેમ પૈસા ઉડાડયા અને ખાવા-પીવાથી લઈને હોટલના બુકિંગથી લઈને કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો. પણ સૌથી વધુ વિકી કૌશલ ત્યારે પરેશાન થઈ ગયો
જ્યારે તેમની સાળી વચ્ચે આવી.કારણ કે વિકી કૌશલ ને છ સાળી અને સાળાએ વિકી કૌશલના બુટ ચોરી લીધા. ભલે તેમના સાળા સાળી અંગ્રેજી હોય પરંતુ તેઓ બધા હિન્દુ રીતરિવાજ જાણે છે. લગ્નના ફેરા દરમ્યાન વિકી ની સાળીઓએ તેમના બુટ ચોરી લીધા
અને તેમના બુટ પાછા આપવા માટે તેમને જે માંગ કરી તે સાંભળીને મહેમાન પણ જોતા રહી ગયા.વિકી ની સાળી એ તેમની જોડે થી 1 કરોડ 51 લાખ બુટ પાછા આપવાના માંગ્યા અને વિકી તેમની સાળા સાળીને ખૂબ મનાવતા રહ્યા.
કેટરિનાએ પણ તેના પતિની જગ્યાએ પોતાના ભાઈ બહેન નો સાથ આપ્યો અને કહ્યું રકમ આપ્યા વગર તેઓ પાછા તો નહીં જાય. વી કે બહુ મનાવ્યા છતાં વિકીએ છેલ્લે હા કહેવું પડ્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment