મધ્યરાત્રે આ શહેરમાં ભરાય છે પુરુષોનું બજાર, પૈસાદાર મહિલાઓ લગાવે છે…

ઘણી છોકરીઓ પૈસાની તંગી, ઘરની નાજુક પરિસ્થિતિઓ અને પોતાના મોજશોખ પૂરા કરવા માટે વેશ્યાવૃતિના ધંધામાં આવતી હોય છે. પરંતુ તમને આજે જાણીને નવાઈ લાગશે કે આ ધંધામાં તો પુરુષોની પણ ઘણી બધી બોલબાલ છે. ભારતના અનેક મોટા શહેરોમાં આ ધંધો ખૂબ જ ચાલી રહ્યો છે.

અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને સુરત જેવા મોટા શહેરોમાં આ ધંધો દિવસેને દિવસે વધી રહ્યો છે. આ ધંધામાં પુરુષને જોગીલો તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં પુરુષોનો આ ધંધો દિવસેને દિવસે ઝડપ પકડી રહ્યો છે. જે આજના સમાજમાં આ કડવું સત્ય પણ છે.

દેશના મોટા શહેરોમાં પુરુષોના બજાર ભરાય છે અને ત્યાં બોલી લગાવવા માટે મોટા પ્રમાણમાં પૈસાદાર મહિલાઓ આવે છે. આ બજારને જાગોલો માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ આ ધંધામાં ફસાયેલા કે પોતાની મરજીથી ગયેલા મોટા ભાગના છોકરાઓ કોલેજીયન હોય છે.

આ છોકરાઓ પૈસા કમાવાની લાલચ કે કોઈ મજબૂરીના કારણે આવા ધંધા કરતા હોય છે. આ ધંધામાં છોકરાઓને ખૂબ જ મોટી આવક થતી હોવાના કારણે તે આ ધંધો છોડી નથી શકતા.

છોકરાઓના ધંધો 10:00 થી શરૂ થઈને મોડી રાત્રે 3 વાગ્યા સુધી ચાલે છે. મળતી માહિતી મુજબ દિલ્હીના લાજપત નગર, પાલિકા માર્કેટ, સરોજિની નગર વગેરે જગ્યાએ આ ધંધો ચાલી રહ્યો છે. અહીં છોકરાઓ એકદમ તૈયાર થઈને આવે છે અને પૈસાદાર ઘરની મહિલાઓ અહીં આવીને બોલ્યો લગાવે છે.

અહીં સામાન્ય રીતે 2000 હજારથી લઇને 3000 હજાર સુધી બોલી લાગે છે. જો આખી રાત ની વાત હોય તો 7000 હજારથી લઈને 15000 રૂપિયા સુધીની બોલી લાગે છે.

આ ધંધો કમિશન પર ચાલે છે જોગીલા ને પોતાની કમાણીનો અમુક હિસ્સો પોતાની માટે ગોતી લાવેલા કસ્ટમરને આપવાનો હોય છે. અહીં ગાડીમાં મહિલાઓ આવે છે અને જાગોલો સાથે વાતચીત કરીને તેને ગાડીમાં બેસાડે છે. આ ઉપરાંત જાગોલો પોતાની ઓળખ બતાવવા માટે ગળામાં કે હાથમાં પટ્ટો બાંધે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*