રાજ્યની આ માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ પહોંચ્યો મહત્તમ સપાટીએ, જાણો જુદા જુદા પાકના ભાવ…

રાજકોટમાં APMC માં કપાસનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે ગઈકાલે રાજકોટ માં કપાસ નો ભાવ 8370 રૂપિયા રહ્યો છે. જાણો બીજા જુદા જુદા અનાજના ભાવ.

ગઈકાલે રાજકોટમાં કપાસનો મહત્તમ ભાવ 8370 રૂપિયા અને કપાસનો સરેરાશ ભાવ 7775 રૂપિયા નોંધાયો છે. બોટાદમાં કપાસનો મહત્તમ ભાવ 7300 રૂપિયા અને સરેરાશ ભાવ 6725 રૂપિયા નોંધાયો છે. અમરેલીમાં કપાસનો મહત્તમ ભાવ 7850 રૂપિયા અને સરેરાશ ભાવ 7400 રૂપિયા નોંધાયો છે.

ગઈકાલે જુનાગઢમાં મગફળીનો મહત્તમ ભાવ 6475 રૂપિયા અને સરેરાશ ભાવ 6400 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં મગફળીનો મહત્તમ ભાવ 6305 રૂપિયા અને સરેરાશ ભાવ 6055 રૂપિયા નોંધાયો છે. અમરેલીમાં મગફળીનો મહત્તમ ભાવ 6090 રૂપિયા અને સરેરાશ ભાવ 5500 રૂપિયા નોંધાયો છે.

ગઈકાલે પાલનપુર(બનાસકાંઠા)માં ઘઉંનો મહત્તમ ભાવ 2025 રૂપિયા અને સરેરાશ ભાવ 1865 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં ઘઉંનો મહત્તમ ભાવ 1805 રૂપિયા અને સરેરાશ ભાવ 1750 રૂપિયા નોંધાયો છે. અમરેલીમાં ઘઉંનો મહત્તમ ભાવ 1685 રૂપિયા અને સરેરાશ ભાવ 1685 રૂપિયા નોંધાયો છે.

ગઈકાલે રાજકોટમાં બાજરાનો મહત્તમ ભાવ 1575 રૂપિયા અને સરેરાશ ભાવ 1400 રૂપિયા નોંધાયો છે. પાટણ (સિધ્ધપુર)માં બાજરાનો મહત્તમ ભાવ 1525 રૂપિયા અને સરેરાશ ભાવ 1312 રૂપિયા નોંધાયો છે. અમરેલીમાં બાજરાનો મહત્તમ ભાવ 1390 રૂપિયા અને સરેરાશ ભાવ 1355 રૂપિયા નોંધાયો છે.

ગઈકાલે પાટણ (સિધ્ધપુર)માં જુવારનો મહત્તમ ભાવ 4420 રૂપિયા અને સરેરાશ ભાવ 3060 રૂપિયા નોંધાયો છે. રાજકોટમાં જુવારનો મહત્તમ ભાવ 3125 રૂપિયા અને સરેરાશ ભાવ 2905 રૂપિયા નોંધાયો છે. અમરેલીમાં જુવારનો મહત્તમ ભાવ 2060 રૂપિયા અને સરેરાશ ભાવ 1750 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*