ગુજરાત રાજ્યમાં આ વર્ષે ચોમાસુ ગયા વર્ષ કરતા પહેલા આવી ગયું છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ ની જાણકારી મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં ૨૯ ટકા જેટલો વરસાદ વરસ્યો છે. પરંતુ હજુ સુધી આ સાત જિલ્લાઓમાં વરસાદની અછત છે.
તાપી, ડાંગ, છોટા, ઉદયપુર, ગીર સોમનાથ, પોરબંદર તેમજ દાહોદમાં ખૂબ જ ઓછો વરસાદ છે આ ઉપરાંત આજે સવારે અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદનો માહોલ જામ્યો હતા.
આ ઉપરાંત આ વખતે રાજ્યમાં ખેતીલાયક વરસાદ ના કારણે ખેડૂતો ખૂબ જ ખુશ છે. આ ઉપરાંત મહિસાગર જિલ્લામાં પણ ખૂબ જ સારો વરસાદ પડી ગયો. રાજ્યમાં સવારે ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી રાહત મળે છે.
આ ઉપરાંત ખાનપુર, વિરપુર સહિતના જિલ્લાઓમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત રાજકોટમાં સિદ્ધપુરમાં પાંચ ઇંચ વરસાદ વરસી ગયો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment