સોનાના ભાવમાં સતત થઈ રહ્યો છે ઘટાડો, આજે પણ ઘટયો સોનાનો ભાવ.

દેશમાં સતત બે દિવસથી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. જનતા માટે સોનું ખરીદવાની ખૂબ જ સારી તક છે. સોનાની કિંમત 0.05 ટકાના ઘટાડાની સાથે આજનો પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 49575 થયો છે. અને ચાંદીના ભાવમાં 0.2 રૂપિયાનો ઘટાડો થઈ ને પ્રતિ કિલો નો ભાવ 72828 થયો છે.

આજનો દિલ્હીનો 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 51260 રૂપિયા છે. ચેન્નઈમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50710 રૂપિયા થયો છે. કોલકાતામાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 51350 રૂપિયા થયો છે.

બેંગ્લોરમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 50310 રૂપિયા થયો છે. દેશમાં 4 જૂન સુધી સોનુ સસ્તુ રહેશે. એટલે કે સોનું ખરીદવું હોય તો આ એક ખૂબ જ સારી તક છે.

સોનું શુદ્ધ છે તે જાણવું હોય તો BIS Care app થી ગ્રાહકોને સોનાની શુદ્ધતા જાણવામાં મદદ કરે છે. લાઇસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક હા એપ્લિકેશન પરથી ફરિયાદ કરાવી શકે છે.

આ એપ્લિકેશન કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાવી શકે છે. કેન્દ્ર સરકારે સોનાના થી ધરણા પર હોલમાર્કિંગ 1 જૂન 2021 નક્કી કર્યું હતું પરંતુ કરવાના કારણે આ તારીખ 15 જૂન સુધી વધારવામાં આવી છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*