રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની વાત કરવામાં આવે તો રાજકોટ માં બજાર ભાવમાં કાળા તલ અને જીરું ના ભાવો સારા જોવા મળ્યા હતા. રાજકોટ માં કાળા તલ ના ભાવ મણે ₹2625 સુધી બોલાયા હતા અને જીરુમાં ભાવ મણે ₹2625 સુધીના બોલાયા હતા.
કપાસ ના ભાવ 1155 થી 1419 છે, જાડી મગફળી નો ભાવ 1175 થી 1368 છે, એરંડો 905 થી 979 છે, તલ નો 1320 થી 1672, રાયડો1005 થી 1200, લસણ 570 થી 1274, જીરું 2290 થી 2625 જોવા મળ્યો હતો.
અમરેલી માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો અમરેલી ના બજાર ભાવમાં કાળા તલ અને જીરું માં ભાવો સારો જોવા મળ્યા હતા. ઘઉં ના 270 થી 366, જાડી મગફળી 800 થી 1363, ચણા 780 થી 958.
ધાણા 970 થી 1200, તલ 1105 થી 1950, મગ 930 થી 1280, કપાસ 840 થી 1390, જીરું 1600 થી 2555 જોવા મળ્યો હતો. જામનગર માર્કેટયાર્ડ માં પાક ના ભાવ ની વાત કરવામાં આવે.
તો ઘઉં 320 થી 385, લસણ 560 થી 1290, મગફળી ઝીણી 1000 થી 1175, એરંડો 905 થી 971, ધાણા 900 થી 1200, ધાણી 1000 થી 1565, અજમો 2100 થી 2800, મગ 1150 થી 1305, જીરું ના 2100 થી 2560 જોવા મળ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment