છત્તીસગઢમાં કોરોના સંક્રમણ ના અનિયંત્રિત સ્થિતિને જોતા તમામ 28 જિલ્લામાં લોકડાઉન નું એલાન કરી દેવામાં આવ્યું છે. અલગ અલગ તારીખ સુધી તમામ જિલ્લામાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. તાજા આદેશ સુકમા જિલ્લા ને લઈને જારી કરવામાં આવ્યો છે.
20 એપ્રિલ થી સાંજના 6 વાગ્યાથી 1 મે ના સવારના સાત વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન આદેશ જારી કરવામાં આવ્યા છે. જોકે આ દરમિયાન મેડિકલ તથા અન્ય જરૂરી સેવાઓ ચાલુ રાખવામાં આવશે.
આની પહેલા અલગ તારીખોમાં વિભિન્ન જિલ્લામાં લોકડાઉન નું પહેલાં થઈ ચૂક્યું છે.કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં સૌથી પહેલા દુર્ગ જિલ્લામાં લોકડાઉન એલાન કરવામાં આવ્યું છે.
અહી 6 એપ્રિલ થી સંપૂર્ણ પ્રતિબંધ લાગુ છે.આબાદ રાજધાની રાયપુર, રાજનાંદ ગામ, વિલાસપુર, પ્રેંડા,સરગુજા, મહાસમુંદ,ધમતરી સહિત અન્ય જિલ્લામાં લોકડાઉન ના આદેશ જારી કરવામાં આવ્યા છે.
કોરોના સંક્રમણ ના મામલાની સાથે દર્દીઓના મોત ના આંકડા પણ વધ્યા છે. કોરોના ની ચેન તોડવા માટે લોકડાઉન નું એલાન કરવામા આવ્યું છે.
વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 89,59,960 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 14,79,244 લોકોને કોરોના ની રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
આમ ફૂલ 1,0439,204 લોકોને રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યની રૂપાણી સરકારે વેક્સિનેશન કાર્યક્રમ વધારે ઝડપી બનાવવાના આદેશ પણ આપ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment