હાલમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતો આવી રહ્યો છે જે લગભગ ઓગસ્ટ મહિનાથી થતો આવ્યો છે. મિત્રો મહત્વની વાત છે કે માત્ર બે મહિનામાં જ 6120 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટ મહિનાથી સોના-ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
કારણ કે ઓગસ્ટ મહિનામાં કોરોના મહામારી ઓછું થયું હતું અને ઉદ્યોગધંધા ફરી શરૂ થયા હતા જેથી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થતો ગયો. ઓગસ્ટથી લઈને આજ સુધીના સાત મહિનાના ટૂંકા સમયગાળામાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ 13570 નો ઘટાડો થયો છે.
જ્યારે ચાંદીના ભાવમાં લગભગ 1 કિલોદીઠ લગભગ 10340 નો ઘટાડો થયો છે.ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો એક ગ્રામ ચાંદીનો ભાવ 67.50 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ ચાંદીનો ભાવ 675 રૂપિયા છે.
જ્યારે સો ગ્રામ ચાંદીનો ભાવ 6750 રૂપિયા છે જ્યારે એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ 67500 રૂપિયા છે. દર્શક મિત્રો કાલની સરખામણીએ આજે ચાંદીનો ભાવ જોવા જઈએ તો 200 રૂપિયા નો વધારો થયો છે.
સોનાના ભાવની વાત કરવામાં આવે તો 22 કેરેટ સોનાનો ભાવ મુજબ એક ગ્રામ સોનાનો ભાવ 4459 રૂપિયા છે જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 44590 રૂપિયા છે.
જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ 4,45,900 રૂપિયા છે. કાલ ની સરખામણી આજરોજ 22 કેરેટ સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે.
24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ 4646 રૂપિયા છે જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ 37168 રૂપિયા છે અને 10 ગ્રામ સોનાનો ભાવ 46460 રૂપિયા છે.
જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 4,64,600 રૂપિયા છે. કાલની સરખામણીએ આજે 24 કેરેટ સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment