કોઈ પણ પરિવાર માં સંતાન નું આગમન ખુશીની અનહદ કરાવતું હોય છે.ગુજરાત ના એક દંપતી પોતાના દીકરા ને બચાવવા માટે મદદ માંગી રહા છે.મહીસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રાજદીપ રાઠોડ ના દીકરા ધૈર્યરાજ સિંહ રાઠોડ ની ઉંમર માત્ર 3 માસની છે.
જન્મના માત્ર દોઢ માસમાં જ શારીરિક પરિવર્તન જોવા મળતા ચિંતિત માતાપિતાને તબીબ ને બતાવ્યું હતું.ધૈર્યરાજ SMA 1 નામ ની બીમારી હોવાનું સામે આવ્યું છે.
જોકે આ બીમારી ની સારવાર ભારત માં શક્ય નથી.ત્યારબાદ સોશિયલ મીડિયામાં ધૈર્યરાજ સિંહ ને બચાવવા માટે એક ક્રાઉદ ફંડિંગ શરૂ કરવામાં આવ્યું છે.ધૈર્યરાજસિંહ ને બચાવવા માટે હવે અનેક લોકો મેદાનમાં આવ્યા છે.
આ બાબતમાં હવે ધૈર્યરાજ સિંહ ની મદદે હવે કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ આવ્યા છે.હાર્દિક પટેલે અધ્યક્ષ આવ્યા છે.હાર્દિક પટેલે ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી છે.
હાર્દિક પટેલે નરેન્દ્ર મોદીને સંબોધીને કહ્યુ છે કે,મહીસાગર જિલ્લાનો આ નવજાત એક ગંભીર બિમારીથી પીડાય રહો છે.જેની સારવાર અંત્યંત મોંઘી છે. આથી આપના દ્વારા મદદ કરવામાં આવે.
જો આપ ધૈર્યરાજ ને મદદ કરવા ઇચ્છતા હોવ તો,ડોનેશન માટેની બેન્કની માહિતી :
A/C NO : 700701717187237
IFSC CODE : YESB0CMSNOC
NAME : DHAIRYARAJSINH RATHOD
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment