સોનાના ભાવમાં આજે ફરી એક વખત તેજી જોવા મળીછે આજના સોનાના ભાવ ની વાત કરીએ તો 44915 પર પહોંચી ગયો છે. ચાંદીના ભાવ 0.6 વધીને 67273 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.
અને સોનાના ભાવની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 12 હજાર રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચાંદી 11 હજાર રૂપિયા સસ્તી થઈ ગઈ હતી.
24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 10 ગ્રામ સોનાની કિંમત 48180 રૂપિયા છે તે સિવાય ચેન્નઈમાં 46170 રૂપિયા અને મુંબઈમાં 44880 તેમજ કોલકાતામાં 46950 રૂપિયા 10 ગ્રામ છે.
ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનામાં તેજી જાતે બિઝનેસ થઈ રહ્યો છે. અમેરિકામાં સોનાનો ભાવ 0.17 ડોલર સાથે 1727 ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે.
જ્યારે ચાંદી નો ભાર 0.09 ડોલર તેજી સાથે 26.02 ડોલર માં સ્તર પર છે.દિલ્હી સરાફા બજારમાં સોનાનો ભાવ શુક્રવારે એટલે 12 માર્ચ ના.
રોજ 291 રૂપિયા ઘટીને 44059 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો જ્યારે ચાંદી નો ભાવ 1096 રૂપિયા ઘટી ને 65958 પ્રતિ કિલો થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment