પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં દાંડી યાત્રા કરી રહ્યા હતા. પરંતુ અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓએ જ્યારે દાંડી યાત્રા કરી ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી તમામની અટકાયત અને કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણ.કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી જણાવ્યું કે.
ધારાસભ્યના નિવાસસ્થાને પોલીસ કરી લીધું હતું અને ગેટ પણ બંધ કરી દીધો હતો.જ્યારે કોંગ્રેસના નેતાઓ દાંડી યાત્રામાં જોડાયા ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓની અટકાયત.
તેના કારણે દર વખતે કોંગ્રેસ દાંડીકૂચ કરતું હતું પરંતુ આ વખતે દાંડીયાત્રામાં કોંગ્રેસનો આગાહી ન લીધો.કોંગ્રેસને દાંડી યાત્રાની મંજૂરી ન મળતા કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે.
અંગ્રેજોના શાસનકાળ થી ગાંધીજીએ દાંડી યાત્રા કાઢી હતી. ત્યાર બાદ દેશની આઝાદી બાદ પણ અમે જ દાંડીયાત્રા કાઢતા હતા અને કોઈપણ સમયમાં અમે દાંડીયાત્રા કશું.
આજે કેટલાક સંગઠનો અને કેન્દ્ર સરકારે લેવા નિર્ણય નવા કૃષિ કાયદાઓને વિરોધમાં પણ એક રેલી કાઢવાનું આયોજન કર્યું હતું પરંતુ કોઈપણ ને તે રેલી કાઢવાની મંજૂરી ન મળે અને કોંગ્રેસના તમામ નેતાઓને નજરકેદ કરાયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment