દેશમાં કોરોના કેસ સતત વધતા દેશની જનતા અને સરકાર ખૂબ જ ચિંતામાં છે. દેશમાં ઉત્તરથી દક્ષિણ સુધ કોરોના નો કેસ માં ખૂબ જ ભારે માત્રામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 22854 કેસ નોંધાયા છે.
મોટાભાગના દેશો મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુમાં નોંધાયા છે. દેશના કુલ ટોટલ કેસમાંથી 85% કેસા રાજ્યમાંથી નોંધાયા છે.મહારાષ્ટ્રમાં બુધવારે છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્ર બુધવારે ટોટલ 13659 કેસ નોંધાયા છે. દિલ્હીમાં પણ બે મહિનાની બરાબરીમાં બુધવારે કેસ વધારે નોંધાયા છે. પંજાબમાં ખેડૂત આંદોલન સાથે છેલ્લા ૨૪ કલાકમાં 1700 થી વધુ કેસ નોંધાયા છે.
પંજાબના લુધિયાણા પટિયાલા જેવા જિલ્લામાં પણ લગાવી દેવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં કોરોના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર રાજ્ય માંથી નોંધાયા છે. રાજ્યના અનેક શહેરોમાં 10 થી 12 દિવસનું લોકડાઉન લગાવી દેવામાં આવી છે.
આ કારણે રાજ્યમાં કોરોના નિયમોનું કડક પાલન કરાવે છે.મહારાષ્ટ્રમાં જે વ્યક્તિ માસ્ક વગર ઘરની બહાર નીકળશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
અને જો કોઈ પણ વ્યક્તિ કોરોના નિયમોનું પાલન નહીં કરે તો તેના વિરોધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment