ખેડૂત આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ ની શરૂઆત કરી છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડી. આ યોજના હેઠળ મોદી સરકાર દેશભરના તમામ ખેડૂતોને રૂપિયા 6,000 ની આર્થિક સહાય પૂરી પાડશે.
તેના કારણે ખેડૂતોને ખેતી કરવામાં થોડો ફાયદો થઈ શકે છે. આ યોજનામાં સરકાર તરફથી મળેલી રકમ સીધી તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે.આ યોજનામાં અત્યાર સુધી સરકારે ખેડૂતોના ખાતામાં કુલ ૧૪ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.
વાર્ષિક 6000 રૂપિયા નો લાભ લેવા માટે ખેડૂતોએ સરકારના બહાર પાડેલા શરતો પૂરી પાડવી પડશે.આ ઉપરાંત અન્ય કેટલી યોજનાઓ દ્વારા પણ ખેડૂતોને લાભ મળી રહ્યો છે. પરંતુ સરકારના નવા ફેરફાર પછી ખેડૂતોની હવે જમી લીધું નીતિમાં લાભ નહીં મળે.
ખેડૂતો ખેતી કરે છે પરંતુ તેમની પાસે ખેતીલાયક જમીન નથી તેઓને પીએમ કિસાન સન્માન નિધિ માં લાભ નહીં મળે.પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો લાભ લેવા માટે સૌપ્રથમ ખેડૂતોએ આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
આ માટે તમારે રજીસ્ટર કરાવવા માટે કોઈપણ જગ્યાએ ધક્કા ખાવાની જરૂર નથી પરંતુ ઘરે બેઠાં જ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો આ માટે તમારી પાસે ખેતર ના નામના યોગ્ય ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.
આ ઉપરાંત આધાર કાર્ડ મોબાઇલ નંબર અને બેન્ક એકાઉન્ટ નંબર જરૂરી છે. તે તેના કારણે તમે પીએમ કિસાન યોજના ની ઓફીસીયલ વેબસાઇટ PM KISHU.NIC.IN પર જઈને તમે આ યોજના નું રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment