ગુજરાત રાજ્યની મોરબી APMC માર્કેટ યાર્ડ માં ઘઉંના ભાવ 2000 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.
આ પરિસ્થિતિ વચ્ચે મોરબી APMC માર્કેટ યાર્ડ માં કપાસ,મગફળી, ઘઉં ઉપરાંત અન્ય પાકોનો ભાવ સારો જોવા મળ્યો હતો.મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના મહત્તમ ભાવ 2000 રૂપિયા અને ગુજરાત ની બીજી માર્કેટયાર્ડના શું ભાવ છે તે અંગે ખેડૂત મિત્રો માટે.
ગુજરાતના પાકોના APMC ના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.મોરબી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 3500 થી 6500 રહા હતા.મગફળી ના ભાવ મોરબી માર્કેટિંગ યાર્ડ માં 3250 થી 6125 રહા હતા.
ચોખાના ભાવ મોરબી માર્કેટિંગ યાર્ડ માં 1000 થી 1250 રહા હતા. ઘઉંના ભાવ મોરબી માર્કેટિંગ યાર્ડમાં 1350 થી 2000 રહા હતા. બાજરા ના ભાવ મોરબી માર્કેટ યાર્ડ માં 1050 થી 1535 રહા હતા. જુવાર ના ભાવ મોરબી માર્કેટિંગ યાર્ડ 1000 થી 4985 રહા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment