ખેડૂતોના ફાયદા માટે કેન્દ્ર ની મોદી સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતે.

એક તરફ છેલ્લા 77 દિવસથી દિલ્હીની બોર્ડર પર ખેડૂતોએ કૃષિ કાયદાને લઈને સરકાર સામે મોરચો માંડયો છે.બીજી તરફ કિસાન ક્રેડિટ કાર્ડ સાથે ખેડૂત ને જોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 2020 થી એક ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.

સાર્વજનિક બેંકો તથા નાબાર્ડ દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે,29 જાન્યુઆરી 2021 સુધી દેશભરમાંથી 1.76 લાખ કરોડની ખર્ચ સીમા સાથે 187.3 લાખ કેસીસી સ્વીકૃત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે,આ જાણકારી કેન્દ્ર નાણા તથા કોર્પોરેટ મામલાના રાજ્યમંત્રી અનુરાગ ઠાકરે રાજ્યસભામાં પ્રશ્નોત્તરી કાળ સમય આપી હતી.તમામ ખેડૂતો માટે ઉત્પાદક સામગ્રી જેમ કે વીજળી.

ખાતર તથા કીટાણુ નાશક વગેરે માટે સક્ષમ બનાવે છે.વર્ષ 2012 થી કેસિસી યોજનાને વધુ સરળ બનાવવામાં આવી છે. જે અંતર્ગત લાભાર્થીઓ ને એટીએમ જેવા ડેબિટ કાર્ડની સાથે દસ્તાવેજીકરણ ની.

સુવિધા સહિત અનેકવિધ સુવિધાઓ આપવામાં આવશે.આપણે જણાવી દઈએ કે,દેશમાં ગત 3 વર્ષ દરમિયાન જાહેર કરવામાં આવેલ.

કેસિસિ ની ફૂલ સંખ્યા આરબીઆઇ અને નાબાર્ડ દ્વારા કમશ અનુબંધ 1 તથા અનુબંધ 2 માં આપવામાં આવેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*