ખેડૂત મહાસભાના નેતૃત્વમાં મુંબઈના આઝાદ મેદાનમાં થઈ રહેલા ખેડૂત આંદોલનના નેતા અશોક ઢવલે એ કેન્દ્ર સરકારને નિશાન બનાવીને આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું કે કેન્દ્ર સરકાર અદાણી અને અંબાણીને ફાયદા પહોંચાડવા માટે આ કાયદાઓ લાવી છે.
પરંતુ દેશ ખેડૂત આવું થવા નહીં દે. કેવાય મહારાષ્ટ્રના ખેડૂતોને અપીલ કરી છે તે અંબાણી અને અદાણી કંપની દ્વારા બનાવવામાં આવેલ તમામ ઉત્પાદનો બહિષ્કાર કરે જેથી તેમને ખેડૂતોની એકતાનો પરચો મળે અને.
સરકાર પણ આ ત્રણેય ખેડૂતવિરોધી કાયદાઓ રદ કરવા માટે મજબૂર થઈ જાય.મુંબઈ પોલીસની સાથે મુંબઈની મેટ્રો સિનેમાની પાસે એક કલાકથી પણ વધુ સમય સુધી ચાલેલી શાબ્દિક રકઝક બાદ.
ખેડૂત નેતાઓએ રાજ્યપાલ ભગતસિંહ કોષ્યારી ને આપવાનું હતું અને જે નિવેદન મહા વિકાસ અધાડીના નેતાઓની હાજરીમાં ફાડી નાખ્યું અને ખેડૂત નેતાઓનું કહેવું છે કે તે હવે રાજયપાલ સાથે મુલાકાત નહિ કરે.
બધું જાણવા છતાં કોશ્યારી ગોવા મજા કરવા જતાં રહા છે.કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન આજે 61 મો દિવસ છે.દિલ્હીમાં ગણતંત્ર દિવસ પહેલી વખત ખેડૂત ટ્રેકટર પરેડ કાઢશે,કારણ કે ઘણા વખત ની.
ચર્ચા દિલ્હી પોલીસ ખેડૂતોની પરેડ ને મજૂરી આપી દીધી છે.જોકે,પરેડના રૂટ અંગે સસ્પેન્સ યથાવત છે.આ અંગે પોલીસ અને ખેડૂતોના અલગ અલગ દાવા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment