મોર્નિંગ કન્સલ્ટિંગ પોલિટિકલ ઇન્ટેલિજન્સ હાલમાં ઓસ્ટ્રેલિયા,કેનેડા, બ્રાઝિલ,યુ.એસ.એ, ભારત, જર્મની, મેક્સિકો , સ્પેન, જાપાન,યુકે વગેરે જેવા 13 સંસ્થા છે અને હાલમાં તેના દ્વારા થયેલા એક સર્વેમાં ભાજપના દિગ્ગજ નેતા એટલે કે ભારતના પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતામાં વધારો થયો હોવાનું બહાર આવ્યું છે. તેમને ફૂલ રેન્ટિંગ 55 છે જે વિશ્વના અન્ય નેતાઓ કરતાં વધુ છે.
અમેરિકાની રિસર્ચ અને સર્વે ફર્મ મોર્નિંગ કન્સલ્ટિંગ દ્વારા જાહેરાત કરવામાં આવેલા ડેટા અનુસાર ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ લોકપ્રિયતામાં કોરોના મહામારી માં સમયમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.આ રિપોર્ટ અનુસાર હાલમાં અન્ય બધા વૈશ્વિક નેતાઓ કરતા.
પ્રધાનમંત્રી મોદીની રેટિંગ સૌથી વધારે સારી હતી.જયારે કે મેક્સિકોના પ્રમુખ એન્દ્રોસ મેન્યુઅલ લોપેઝ અને ઓસ્ટ્રેલિયન પ્રમુખ સ્કોટ મોરીસનના સ્કોરમાં પણ વધારો થયો હતો.
કોરોના મહામારી સમયગાળા દરમિયાન વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી કરનાર માં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને સૌથી વધારે લોકપ્રિયતા મળી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment